We are under Update, Sorry for the inconvenience!
logo

Welcome to amazing world of Taste and Tastemakers.



વાનગી

વ્યંજન

બાટી

વાનગીનો પ્રકાર : રાજસ્થાની

વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન

મુખ્ય સામગ્રી : ઘઉંનો કરકરો લોટ, દહીં, ઘી

બાટી


click anyware to close

બનાવવામાં લાગતો સમય : ૩૦ થી ૪૦ મીનીટ

સર્વીગ : ૧૨ થી ૧૪ નંગ

પુર્વતૈયારી : નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

બનાવવામાં લાગતો સમય : ૩૦ થી ૪૦ મીનીટ

પુર્વતૈયારી : નથી જરૂરી

સર્વીગ : ૧૨ થી ૧૪ નંગ

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

સામગ્રી : (ચેક-લિસ્ટ ફોર્મેટ)

બાટી : સામગ્રી







૭૫૦ ગ્રામ ઘઉંનો કરકરો લોટ, ૧૦૦ ગ્રામ દહીં, ૫ થી ૬ ટેબલ સ્પુન તેલ, સ્વાદ મુજબ મીઠું, ૧ ટી સ્પુન પાપડીયો ખારો અથવા ખાવનો સોડા, ૫૦૦ મીલી ઘી.

બનાવવાની પદ્ધતિ :

૧ ) એક વાસણમાં ઘઊંનો કરકરો લોટ લઈ તેમાં તેલ નાખીને લોટને બરાબર મસળી લો.

૨ ) તેલવાળા ઘઊંના લોટમાં પાપડીયો ખારો તથા મીઠું નાખીને બરાબર હલાવી લો.

૩ ) મિક્સ કરેલા ઘઊંના લોટમાં દહીં તથા થોડું ગરમ પાણી નાખીને કઠણ લોટ બાંધો.

૪ ) બાંધેલા લોટમાંથી ગોળ મધ્યમ કદના લાડુ વાળો અને અંગુઠાથી વચ્ચે થોડો દબાવી દો.

૫ ) તૈયાર કાચી બાટીને બાટીના કુકરમાં અથવા ઓવનમાં ધીમા તાપે આછા ગુલાબી થી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો. થોડી થોડી વારે બાટીને ફેરવતા રહો. જેથી બાટી બધી બાજુથી એકસરખી શેકાય.

૬ ) એક તપેલીમાં બાટી ડુબે એટલુ ઘી ગરમ કરો.

૭ ) ગરમ ઘી માં સારી રીતે શેકાયેલી બાટીને ૫ થી ૧૦ મીનીટ ઘીમાં ડુબાડી રાખો.

૮ ) તૈયાર બાટીને ગરમાગરમ દાળ અને લસણની ચટણી સાથે પીરસો.

દાળ બનાવવાની રીત

Key Words: Bati, Daal-Bati, Rajasthani, Rajasthani Bati, Rajasthani Daal-Bati, Makai Bati

You may also like:

ઉંધીયુ (Undhiyo)

ઉંધીયુ (Undhiyo)

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ
સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ખજુરના લાડુ

ખજુરના લાડુ

ફરાળી, ફ્યુઝન વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૦ થી ૧૫ મિનીટ
સર્વીગ : ૧૫ થી ૨૦ નંગ
વાનગીનો પ્રકાર : ફરાળી, ફ્યુઝન
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

સુરતી ઘારી

સુરતી ઘારી

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૪૦ થી ૫૦ મિનિટ
સર્વીગ : ૧૦ થી ૧૨ નંગ
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ચોખાનું ખીચું

ચોખાનું ખીચું

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ડાયેટ વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૨ થી ૧૫ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ડાયેટ
વ્યંજનનો પ્રકાર : ડાયેટ, નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

પાલક પનીર

પાલક પનીર

પંજાબી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૫ થી ૭ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : પંજાબી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : સરળ

Cook Now »

વાનગીકાર

Queen's Kitchen
Queenskitchen.in Family



રેટ ધ રેસીપી

Rating Under Update!

તમારી કોમેન્ટ/મંતવ્ય:



પોપ્યુલર વાનગીઓ

બધી પોપ્યુલર વાનગીઓ »


ટોટલ વિઝીટર્સ : 205531
Copyright 2015-2018 Queenskitchen.in, All rights reserved.
Powered by Mitraa Solutions