We are under Update, Sorry for the inconvenience!
logo

Welcome to amazing world of Taste and Tastemakers.



વાનગી

વ્યંજન

દાળ-બાટી

વાનગીનો પ્રકાર : રાજસ્થાની

વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન

મુખ્ય સામગ્રી : અડદની દાળ (સફેદ), મગની મોગર દાળ, ચણાની દાળ, લસણ, લીલુ લસણ, હિંગ

દાળ-બાટી


click anyware to close

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મીનીટ

સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે

પુર્વતૈયારી : ૧૦ થી ૧૫ મીનીટ

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મીનીટ

પુર્વતૈયારી : ૧૦ થી ૧૫ મીનીટ

સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

સામગ્રી : (ચેક-લિસ્ટ ફોર્મેટ)

દાળ-બાટી : સામગ્રી


















૨૦૦ ગ્રામ અડદની દાળ (સફેદ), ૧૦૦ ગ્રામ મગની મોગર દાળ, ૫૦ ગ્રામ ચણાની દાળ, ૧ થી ૨ નંગ મોટા લીંબુ, ૧૦ થી ૧૫ કળી ફોલેલું લસણ (ચટણી માટે), ૧ ટેબલ સ્પુન આદુ મરચાંની પેસ્ટ, ૧ ટેબલ સ્પુન સમારેલી કોથમીર, ૧/૨ ટેબલ સ્પુન હળદર, ૧.૫ ટેબલ સ્પુન લાલ મરચાં પાવડર, ૧૫ થી ૨૦ ગ્રામ જીણું સમારેલું લીલુ લસણ, ૧ ટેબલ સ્પુન જીરૂ, ૧/૨ ટેબલ સ્પુન રાઇ, ૧/૪ ટી સ્પુન હિંગ, ૪ ટેબલ સ્પુન તેલ (વઘાર માટે), સ્વાદ મુજબ મીઠું, ૨ ટેબલ સ્પુન ધાણાજીરૂ, ૧ થી ૨ નંગ લીલી ડુંગળી (નાખવી હોય તો)

બનાવવાની પદ્ધતિ :

સાદી બાટી ની રીત

મકાઇની બાટી ની રીત

અડદ, મગ અને ચણાની દાળને મિક્સ કરી ધોઇ તેને ૧૦ થી ૧૫ મીનીટ પાણીમાં પલાળવી.

ત્યાર બાદ મિક્સ દાળને કુકરમાં ચાર સીટી વગાડીને બાફી લો.

બફાઇ ગયેલી દાળને એક મોટા વાસણમાં કાઢી પછી તેમાં ઝરેણી ફેરવીને દાળને અધકચરી ક્રસ કરો.

અધકચરી ક્રસ કરેલી દાળમાં હળદર, લાલ મરચાં પાવડર, આદુ મરચાંની પેસ્ટ, કોથમીર, જીણુ સમારેલું લીલુ લસણ, લીંબુનો રસ, લસણની લાલ-મરચાંવાળી ચટણી,ધાણાજીરૂ, સ્વાદ મુજબ મીઠું નાંખીને સારી રીતે હલાવી દાળમાં મસાલાને એકરસ કરો. (લીલી ડુંગળી પણ જીણી સમારીને નાખી શકાય)

એક વાસણમાં વઘાર માટે તેલ લો. તેલને ધીમા ગેસે ગરમ મુકો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરૂ, હીંગ, રાઇ નાખો. વઘાર આવી જાય

રાઇ તતડી જાય એટલે મસાલો કરેલી દાળમાં વઘાર નાખો.

પછી દાળને ગેસની મધ્યમ આંચે ૧૫ મીનીટ રાખીને ઉકાળો.વચ્ચે વચ્ચે દાળને હલાવતા રહો.

લસણની ચટણી ની રીત

પિરસવા માટે : બાટીને હથેળીથી દબાવી ભુક્કો કરી. ગરમ દાળને તેના ઉપર નાખીને પીરસો. ઉપર સજાવટમાં કોથમીર નાખી શકાય, તીખાશ માટે લસણની લાલ ચટણી પાણીવાળી કરી ઉપરથી નાખી શકાય. દાળને મોળી કરવા માટે થોડું ઘી નાખી શકાય.

Key Words: Bati, Daal-Bati, Rajasthani, Rajasthani Bati, Rajasthani Daal-Bati, Makai Bati

You may also like:

ઉંધીયુ (Undhiyo)

ઉંધીયુ (Undhiyo)

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ
સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ખજુરના લાડુ

ખજુરના લાડુ

ફરાળી, ફ્યુઝન વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૦ થી ૧૫ મિનીટ
સર્વીગ : ૧૫ થી ૨૦ નંગ
વાનગીનો પ્રકાર : ફરાળી, ફ્યુઝન
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

સુરતી ઘારી

સુરતી ઘારી

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૪૦ થી ૫૦ મિનિટ
સર્વીગ : ૧૦ થી ૧૨ નંગ
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ચોખાનું ખીચું

ચોખાનું ખીચું

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ડાયેટ વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૨ થી ૧૫ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ડાયેટ
વ્યંજનનો પ્રકાર : ડાયેટ, નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

પાલક પનીર

પાલક પનીર

પંજાબી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૫ થી ૭ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : પંજાબી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : સરળ

Cook Now »

વાનગીકાર

Queen's Kitchen
Queenskitchen.in Family



રેટ ધ રેસીપી

Rating Under Update!

તમારી કોમેન્ટ/મંતવ્ય:



પોપ્યુલર વાનગીઓ

બધી પોપ્યુલર વાનગીઓ »


ટોટલ વિઝીટર્સ : 205621
Copyright 2015-2018 Queenskitchen.in, All rights reserved.
Powered by Mitraa Solutions