logo

Welcome to amazing world of Taste and Tastemakers.



વાનગી

વ્યંજન

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

વાનગીનો પ્રકાર : ડાયેટ

વ્યંજનનો પ્રકાર : ડાયેટ, નાસ્તો

મુખ્ય સામગ્રી : ઘઉં, પાપડીયો ખારો

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ


click anyware to close

બનાવવામાં લાગતો સમય : ૧૨ થી ૧૫ મિનિટ

સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે

પુર્વતૈયારી : ૫ થી ૬ દિવસ

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

બનાવવામાં લાગતો સમય : ૧૨ થી ૧૫ મિનિટ

પુર્વતૈયારી : ૫ થી ૬ દિવસ

સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

સામગ્રી : (ચેક-લિસ્ટ ફોર્મેટ)

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ : સામગ્રી








૨૫૦ ગ્રામ ઘઉં, ૧/૪ ટેબલ સ્પુન –પાપડીયો ખારો, સ્વાદ પ્રમાણે મીઠું, ૧ ટેબલ સ્પુન દળેલી ખાંડ, ૧/૨ ટેબલ સ્પુન-લાલ મરચાનો પાવડર, ૧/૨ ટેબલ સ્પુન-તેલ, ૧/૨ ટેબલ સ્પુન-ચાટ મસાલો

બનાવવાની પદ્ધતિ :

૧) (પુર્વતૈયારી) ૨૫૦ ગ્રામ ઘઉંને ૧ થી ૨ લીટર પાણીમાં પલાળી દો, બીજા દિવસે પલાળેલા ઘઉંનું પાણી બદલી નાખો. ઉપરની રીત પ્રમાણે ૫ થી ૬ દિવસ ઘઉંનું પાણી બદલતા રહો.

૨) એક મોટા વાસણમાં ૨ થી ૨.૫૦૦ લીટર પાણી લઇ તેમાં ૧/૪ ટેબલ સ્પુન પાપડીયો ખારો નાખો. તથા સ્વાદ પ્રમાણે મીઠું નાખી ફુલ ગેસ પર પાણીને ઉકાળો.

૩) પાણી ઉકળી જાય પછી તેમાં પલાળેલા ઘઉં નાખો. ઘઉંને પુરા ચડવી બાફી લો.

૪) ઘઉં બફાય ગયા બાદ તેનું પાણી કાઢી લો. પછી બફાયેલા ઘઉંને સાદા પાણીથી ૪ થી ૫ વાર ધોઇ અને પાણી નિતારી લો.

૫) બાફેલા ઘઉંને સુતરાઉ કાપડમાં તડકે પહોળા કરી ઘઉં સુકાઇને કડક થઇ જાય ત્યાં સુધી તડકે સુકવો.

૬) સુકાઇ ગયેલા ઘઉંને એક મોટી કડાઇમાં લઇ ગેસની ધીમી આંચે સતત હલાવતા રહીને શેકો, શેકવાથી બધા જ ઘઉં સારી રીતે ફુલી જશે.

૭) એક વાસણમાં ૧/૨ ટેબલ સ્પુન તેલ ધીમી આંચે ગરમ કરી ,તેમાં શેકેલા ઘઉં ,૧ ટેબલ સ્પુન ખાંડ, પાવડર,૧/૨ ટેબલ સ્પુન લાલ મરચા પાવડર , ૧/૨ ટેબલ સ્પુન ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું નાખી શેકેલા ઘઉંને બરાબર હલાવી લો.

૮) ઘઉંનો ચેવડો તૈયાર-તેમાં લીંબુ નાખવું હોય તો નાખી શકાય.

ઘઉં ના ચેવડાની ભેળ બનાવવાની રીત:

ઘઉંના ચેવડામાં ૧ નંગ જીણું સમારેલું ટમેટું, ૧ નંગ જીણી સમારેલી ડુંગળી,૧ જીણી સમારેલી કાકડી,૧/૨ જીણું સમારેલું બીટ,થોડીક જીણી સમારેલી કોથમીર,લીલી તીખી ચટણી તથા ખજુરની ચટણી નાખીને બનાવો ડાયેટ ભેળ સરસ લાગશે-બનશે.

Key Words: ઘઉંનો ડાયેટ ચેવડો, ડાયેટ ભેળ, ડાયેટ food, ડાયેટ food in gujarati

You may also like:

ઉંધીયુ (Undhiyo)

ઉંધીયુ (Undhiyo)

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ
સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ખજુરના લાડુ

ખજુરના લાડુ

ફરાળી, ફ્યુઝન વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૦ થી ૧૫ મિનીટ
સર્વીગ : ૧૫ થી ૨૦ નંગ
વાનગીનો પ્રકાર : ફરાળી, ફ્યુઝન
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

સુરતી ઘારી

સુરતી ઘારી

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૪૦ થી ૫૦ મિનિટ
સર્વીગ : ૧૦ થી ૧૨ નંગ
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ચોખાનું ખીચું

ચોખાનું ખીચું

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

પાલક પનીર

પાલક પનીર

પંજાબી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૫ થી ૭ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : પંજાબી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : સરળ

Cook Now »

વરાની (પ્રસંગની) દાળ

વરાની (પ્રસંગની) દાળ

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

વાનગીકાર

Dr. Jhanvi Parmar
Physiotherapist / Housewife

રેટ ધ રેસીપી

Rating Under Update!

તમારી કોમેન્ટ/મંતવ્ય:



પોપ્યુલર વાનગીઓ

બધી પોપ્યુલર વાનગીઓ »





ટોટલ વિઝીટર્સ : 232267
Copyright 2015-2019 Queenskitchen.in, All rights reserved.
Powered by Mitraa Solutions