logo

Welcome to amazing world of Taste and Tastemakers.



વાનગી

વ્યંજન

ફરાળી કૂકીઝ

વાનગીનો પ્રકાર : ફરાળી, ફ્યુઝન

વ્યંજનનો પ્રકાર : નાસ્તો

મુખ્ય સામગ્રી : શિંગદાણા, બુરૂ ખાંડ (દળેલી ખાંડ)

ફરાળી કૂકીઝ


click anyware to close

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ

સર્વીગ : ૧૫ થી ૨૦ નંગ

પુર્વતૈયારી : નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ : સરળ

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ

પુર્વતૈયારી : નથી જરૂરી

સર્વીગ : ૧૫ થી ૨૦ નંગ

લેવલ ઓફ કુકીંગ : સરળ

સામગ્રી : (ચેક-લિસ્ટ ફોર્મેટ)

ફરાળી કૂકીઝ : સામગ્રી





૫૦૦ ગ્રામ શિંગદાણા, ૩૦૦ ગ્રામ બુરૂ ખાંડ (દળેલી ખાંડ), ૩ થી ૪ ટેબલ સ્પુન દૂધ, ૧/૨ ટેબલ સ્પૂન એલચી પાવડર (નાખવો હોય તો)

બનાવવાની પદ્ધતિ :

૧ ) શિંગદાણાને ગેસની ધીમી આંચે શેકી લો.

૨ ) શિંગદાણા થોડા ઠરે એટલે ફોતરા ઉતારી લો.

૩ ) શિંગદાણાને મિક્સરમાં ક્રસ કરી લો.

૪ ) ક્રસ કરેલા શિંગદાણાના પાવડરમાં બુરૂ ખાંડ મિક્સ કરો.તેમાં એલચી પાવડર મિક્સ કરો.તેમાં જોઇતા પ્રમાણમાં દૂધ લઇ મધ્યમથી થોડો કડક રોટલો વણતા ફાવે તે પ્રમાણે લોટ બાંધો.

૫ ) પાટલી ઉપર પ્લાસટિક પાથરીને લોટમાંથી લુવા બનાવી રોટલો વણો.

૬ ) રોટલો વણ્યા પછી વાટકી કે બીબાથી નાના નાના સેપ આપી કૂકીઝ બનાવો.

૭ ) કૂકીઝ ઓટીજીમાં(OTG) ૩ મિનિટ માટે ટ્રેમાં મુકી ગરમ કરો અને ફેરવતા રહો કૂકીઝનો કલર ગુલાબી થાય એટલે કાઢી લો.

૮ ) આ રીતે બાકી વધેલા લોટમાંથી કૂકીઝ બનાવી લો.

નોંધ:
ઓટીજી ના હોય તો નોન સ્ટીક લોઢી ઉપર ધીમા તાપે કૂકીઝને ફેરવતા રહી શેકી શકાય.

Key Words: TASTYSHRAVAN, Farali Cookies, Farali, Cookies, Farali Food, Farali Indian Food, Shravan Month

You may also like:

ઉંધીયુ (Undhiyo)

ઉંધીયુ (Undhiyo)

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ
સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ખજુરના લાડુ

ખજુરના લાડુ

ફરાળી, ફ્યુઝન વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૦ થી ૧૫ મિનીટ
સર્વીગ : ૧૫ થી ૨૦ નંગ
વાનગીનો પ્રકાર : ફરાળી, ફ્યુઝન
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

સુરતી ઘારી

સુરતી ઘારી

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૪૦ થી ૫૦ મિનિટ
સર્વીગ : ૧૦ થી ૧૨ નંગ
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ચોખાનું ખીચું

ચોખાનું ખીચું

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ડાયેટ વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૨ થી ૧૫ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ડાયેટ
વ્યંજનનો પ્રકાર : ડાયેટ, નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

પાલક પનીર

પાલક પનીર

પંજાબી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૫ થી ૭ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : પંજાબી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : સરળ

Cook Now »

વાનગીકાર

Queen's Kitchen
Queenskitchen.in Family

રેટ ધ રેસીપી

Rating Under Update!

તમારી કોમેન્ટ/મંતવ્ય:



પોપ્યુલર વાનગીઓ

બધી પોપ્યુલર વાનગીઓ »





ટોટલ વિઝીટર્સ : 232281
Copyright 2015-2019 Queenskitchen.in, All rights reserved.
Powered by Mitraa Solutions