We are under Update, Sorry for the inconvenience!
logo

Welcome to amazing world of Taste and Tastemakers.



વાનગી

વ્યંજન

લસણની ચટણી

વાનગીનો પ્રકાર : ગુજરાતી

વ્યંજનનો પ્રકાર : ચટણી

મુખ્ય સામગ્રી : ફોલેલું લસણ, લાલ મરચાંનો પાવડર, મીઠું

લસણની ચટણી


click anyware to close

બનાવવામાં લાગતો સમય : ૫ થી ૧૦ મિનિટ

સર્વીગ : ૧૦૦ થી ૧૫૦ ગ્રામ

પુર્વતૈયારી : નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ : સરળ

બનાવવામાં લાગતો સમય : ૫ થી ૧૦ મિનિટ

પુર્વતૈયારી : નથી જરૂરી

સર્વીગ : ૧૦૦ થી ૧૫૦ ગ્રામ

લેવલ ઓફ કુકીંગ : સરળ

સામગ્રી : (ચેક-લિસ્ટ ફોર્મેટ)

લસણની ચટણી : સામગ્રી






૨૫ થી ૩૦ કળી ફોલેલું લસણ, ૨ ટેબલ સ્પુન લાલ મરચાંનો પાવડર, ૧/૪ ટી સ્પુન મીઠું, ૧ ટેબલ સ્પુન ધાણા જીરૂ પાવડર, તેલ-૧૫ મીલી ગ્રામ (ચટણીને લીક્વીડ બનાવવી હોય તો)

બનાવવાની પદ્ધતિ :

૧ ) ફોલેલી લસણની કળીને થોડી ખાંડી નાખો.

૨ ) ખાંડેલા લસણમાં મરચાં પાવડર, ધાણાજીરૂ પાવડર તથા સ્વાદ મુજબ મીઠું નાખીને બરાબર ખાંડી લેવુ અને એકરસ કરવુ. (બધી જવસ્તુ સાથે ભેગી કરી મિકસરમાં પણ પીસી શકાય)

૩ ) ચટણીને લીક્વીડ બનાવવા માટે, કાચુ કે ગરમ કરેલુ તેલ ચટણીમાં નાખી એકરસ કરો.

Key Words: Lasan Chatani, Chatani, Daal-Bati, Gujarati

You may also like:

ઉંધીયુ (Undhiyo)

ઉંધીયુ (Undhiyo)

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ
સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ખજુરના લાડુ

ખજુરના લાડુ

ફરાળી, ફ્યુઝન વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૦ થી ૧૫ મિનીટ
સર્વીગ : ૧૫ થી ૨૦ નંગ
વાનગીનો પ્રકાર : ફરાળી, ફ્યુઝન
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

સુરતી ઘારી

સુરતી ઘારી

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૪૦ થી ૫૦ મિનિટ
સર્વીગ : ૧૦ થી ૧૨ નંગ
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ચોખાનું ખીચું

ચોખાનું ખીચું

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ડાયેટ વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૨ થી ૧૫ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ડાયેટ
વ્યંજનનો પ્રકાર : ડાયેટ, નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

પાલક પનીર

પાલક પનીર

પંજાબી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૫ થી ૭ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : પંજાબી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : સરળ

Cook Now »

વાનગીકાર

Queen's Kitchen
Queenskitchen.in Family



રેટ ધ રેસીપી

Rating Under Update!

તમારી કોમેન્ટ/મંતવ્ય:



પોપ્યુલર વાનગીઓ

બધી પોપ્યુલર વાનગીઓ »


ટોટલ વિઝીટર્સ : 205644
Copyright 2015-2018 Queenskitchen.in, All rights reserved.
Powered by Mitraa Solutions