We are under Update, Sorry for the inconvenience!
logo

Welcome to amazing world of Taste and Tastemakers.



વાનગી

વ્યંજન

ઘુઘરા

વાનગીનો પ્રકાર : ગુજરાતી

વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન

મુખ્ય સામગ્રી : રવો, ઘી, એલચી પાવડર

ઘુઘરા


click anyware to close

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ

સર્વીગ : ૧૫ થી ૧૭ નંગ

પુર્વતૈયારી : નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ

પુર્વતૈયારી : નથી જરૂરી

સર્વીગ : ૧૫ થી ૧૭ નંગ

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

સામગ્રી : (ચેક-લિસ્ટ ફોર્મેટ)

ઘુઘરા : સામગ્રી









૧૨૫ ગ્રામ રવો, ૧૨૫ ગ્રામ ઘી (શેકવા માટે), ૨૫૦ ગ્રામ ઘી તળવા માટે, ૧/૨ ટેબલ સ્પુન એલચી પાવડર, ૨૦૦ ગ્રામ દળેલી ખાંડ, ૧/૨ ટી સ્પુન ખસખસ, ૫૦ ગ્રામ કોપરાનું છીણ, ૨૫૦ ગ્રામ મેંદો

બનાવવાની પદ્ધતિ :

૧ ) ૧૨૫ ગ્રામ ઘીમાં ૧૨૫ ગ્રામ રવાને ગેસની ધીમી આંચે આછા બદામી રંગનો થાય ત્યાં સુધી હલાવીને શેકો.

૨ ) શેકાયેલા રવાને ઠંડો થવા દો.

૩ ) મેંદામાં ૧ ટેબલ સ્પુન ઘીનું મણ નાખી બરાબર હલાવી થોડી ખાંડવાળા ગળ્યા પાણીથી લોટ બાંધો.લોટની ઉપર ભીનું કપડુ રાખી એક તરફ રાખો.

૪ ) શેકેલા ઠંડા રવામાં ૨૦૦ ગ્રામ દળેલી ખાંડ,૧/૨ ટેબલ સ્પુન ખસખસ,૫૦ ગ્રામ કોપરાનું છીણ નાખીનેબરાબર હલાવી મિક્સ કરો.

૫ ) પછી મેંદાના લોટની ૪ થી ૫ ઇંચના ડાયામીટરની પુરી વળી તેમાં એક ટેબલ સ્પુન રવાનું પુરણ વચ્ચે મુકી પુરીને અડધી વાળીને બંધ કરો.કિનારીને તમારી રીતે ડિઝાઇન કરો.

૬ ) થોડા થોડાઘુઘરાને ધીમાં ગેસની ધીમી આંચે આછા ગુલાબી રંગના તળો.

૭ ) ગરમ પીરસો.

Key Words: Gujarati Ghughara, Karanji, Gujiya, Sweet Dish, Diwali Sweet

You may also like:

ઉંધીયુ (Undhiyo)

ઉંધીયુ (Undhiyo)

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ
સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ખજુરના લાડુ

ખજુરના લાડુ

ફરાળી, ફ્યુઝન વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૦ થી ૧૫ મિનીટ
સર્વીગ : ૧૫ થી ૨૦ નંગ
વાનગીનો પ્રકાર : ફરાળી, ફ્યુઝન
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

સુરતી ઘારી

સુરતી ઘારી

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૪૦ થી ૫૦ મિનિટ
સર્વીગ : ૧૦ થી ૧૨ નંગ
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ચોખાનું ખીચું

ચોખાનું ખીચું

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ડાયેટ વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૨ થી ૧૫ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ડાયેટ
વ્યંજનનો પ્રકાર : ડાયેટ, નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

પાલક પનીર

પાલક પનીર

પંજાબી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૫ થી ૭ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : પંજાબી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : સરળ

Cook Now »

વાનગીકાર

Queen's Kitchen
Queenskitchen.in Family



રેટ ધ રેસીપી

Rating Under Update!

તમારી કોમેન્ટ/મંતવ્ય:



પોપ્યુલર વાનગીઓ

બધી પોપ્યુલર વાનગીઓ »


ટોટલ વિઝીટર્સ : 205602
Copyright 2015-2018 Queenskitchen.in, All rights reserved.
Powered by Mitraa Solutions