We are under Update, Sorry for the inconvenience!
logo

Welcome to amazing world of Taste and Tastemakers.



વાનગી

વ્યંજન

જુવારની ભાખરી (રોટલા)

વાનગીનો પ્રકાર : મહારાષ્ટ્રીયન

વ્યંજનનો પ્રકાર : બ્રેડ

મુખ્ય સામગ્રી : જુવારનો લોટ, મીઠું

જુવારની ભાખરી (રોટલા)


click anyware to close

બનાવવામાં લાગતો સમય : ૧૦ મિનિટ

સર્વીગ : ૪ થી ૫ વ્યકિત માટે

પુર્વતૈયારી : નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ : સરળ

બનાવવામાં લાગતો સમય : ૧૦ મિનિટ

પુર્વતૈયારી : નથી જરૂરી

સર્વીગ : ૪ થી ૫ વ્યકિત માટે

લેવલ ઓફ કુકીંગ : સરળ

સામગ્રી : (ચેક-લિસ્ટ ફોર્મેટ)

જુવારની ભાખરી (રોટલા) : સામગ્રી




૪૦૦ ગ્રામ જુવારનો લોટ, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી

બનાવવાની પદ્ધતિ :

૧) જુવારના લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો.

૨) પછી એને બરાબર હલાવી તેમાં પાણી નાખીને થોડો કઠણ લોટ બાંધો.

૩) લોટને હાથથી બરાબર મસળો.

૪) લોટ બંધાઈ ગયા પછી તેના નાના-નાના લુવા બનાવો.

૫) લોટનો લુવો લઈ તેની મધ્યમ કદની ભાખરી વણો.

૬) વણેલી ભાખરીને તવા ઉપર અથવા માટીના તવા ઉપર બરાબર શેકી, સ્વાદ મુજબ કડક કરીલો.

નોંધ: ભાખરીને પોચી બનાવવી હોય તો લોટને ઢીલો રાખો.

Key Words: Jowar flour, Jowar Bhakhri, Jowar Bhakri, Maharashtrian, Gujarati, Pithla - Jowar Bhakhri

You may also like:

ઉંધીયુ (Undhiyo)

ઉંધીયુ (Undhiyo)

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ
સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ખજુરના લાડુ

ખજુરના લાડુ

ફરાળી, ફ્યુઝન વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૦ થી ૧૫ મિનીટ
સર્વીગ : ૧૫ થી ૨૦ નંગ
વાનગીનો પ્રકાર : ફરાળી, ફ્યુઝન
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

સુરતી ઘારી

સુરતી ઘારી

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૪૦ થી ૫૦ મિનિટ
સર્વીગ : ૧૦ થી ૧૨ નંગ
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ચોખાનું ખીચું

ચોખાનું ખીચું

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ડાયેટ વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૨ થી ૧૫ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ડાયેટ
વ્યંજનનો પ્રકાર : ડાયેટ, નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

પાલક પનીર

પાલક પનીર

પંજાબી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૫ થી ૭ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : પંજાબી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : સરળ

Cook Now »

વાનગીકાર

Queen's Kitchen
Queenskitchen.in Family



રેટ ધ રેસીપી

Rating Under Update!

તમારી કોમેન્ટ/મંતવ્ય:



પોપ્યુલર વાનગીઓ

બધી પોપ્યુલર વાનગીઓ »


ટોટલ વિઝીટર્સ : 205586
Copyright 2015-2018 Queenskitchen.in, All rights reserved.
Powered by Mitraa Solutions