We are under Update, Sorry for the inconvenience!
logo

Welcome to amazing world of Taste and Tastemakers.



વાનગી

વ્યંજન

કંસાર (લાપસી)

વાનગીનો પ્રકાર : મિઠાઇ

વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન

મુખ્ય સામગ્રી : ઘઉંનો જાડો લોટ, ગોળ, ઘી

કંસાર (લાપસી)


click anyware to close

બનાવવામાં લાગતો સમય : ૩૦ મિનિટ

સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે

પુર્વતૈયારી : નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

બનાવવામાં લાગતો સમય : ૩૦ મિનિટ

પુર્વતૈયારી : નથી જરૂરી

સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

સામગ્રી : (ચેક-લિસ્ટ ફોર્મેટ)

કંસાર (લાપસી) : સામગ્રી








૨૦૦ ગ્રામ ઘઉંનો જાડો લોટ, ૧૦૦ મિ.લી.પાણી, ૧૨૫ ગ્રામ ગોળ, ૨૫ થી ૩૦ ગ્રામ ઘી, ૪ થી ૫ ટેબલ સ્પૂન, તેલ ૨૫ ગ્રામ બુરુ (ખાંડ પાવડર), સજાવવા માટે બદામ-કાજુની કતરી

બનાવવાની પદ્ધતિ :

૧) એક વાસણમાં ૧/૨ વાટકી પાણી ગરમ કરવા મુકો. તેમાં ગોળ તથા એક થી દોઢ ચમચી તેલ અથવા ઘી નાખો. તેને ઉકાળો.

૨) એક વાસણમાં ઘઉંનો લઇ તેમાં ૩ થી ૪ ચમચી જેટલું તેલનું મણ નાખવું. લોટમાં તેને બરાબર મિક્સ કરો.

૩) મિક્સ કરેલા લોટને ગોળના ઉકળતા પાણીમાં નાખો. ગેસને સાવ ધીમો કરી દો. ૩ થી ૫ મિનિટ બાદ તપેલીમાં નાખેલા ઘઉંના લોટમાં ઊભુ વેલણ ચારે તરફ તથા વચમાં નાખી (પાંચ કાણા પાડી) પછી લોટને ઢાંકી દો.

૪) ૫ થી ૬ મિનિટ બાદ લોટને વેલણથી બરાબર એક રસ કરી દો. ઘઉંનો લોટ તથા ગોળનાપાણીને બરાબર મિક્સ કર્યા પછી લોઢી પર ધીમા તાપે ૫ થી ૭ મિનિટ રાખો. પછી ગેસને બંધ કરી દો. અને લાપસીને થોડી વાર ખુલ્લી રાખીને ફરીથી હલાવો.

૫) લાપસી (કંસાર) બની ગયા બાદ તેમાં સરખું ઘી નાખી ચોળી લો.

૬) પીરસતી વખતે થોડું બુરુ, કાજુ કતરી, બદામ કતરી નાખીને પીરસવું.

નોંધ:
૧) જો લાપસી હલાવતી વખતે ચીકણી કે ઢીલી લાગે તો થોડો ઘઉંનો તેલના મણ વાળો લોટ નાખીને પાંચ થી સાત મિનિટ ઢાંકી દેવો. ફરી લોટને મિક્સ કરવો.
૨) ઘઉંના લોટને કોરો ઢાંકીને શેકીને આજ પ્રમાણે બનાવાય.

Key Words: Kansar, Lapsi, Gujarati Sweet Dish, How to make Gujarati Sweet Dish Lapsi, Desi Sweet Dish, Mithais

You may also like:

ઉંધીયુ (Undhiyo)

ઉંધીયુ (Undhiyo)

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ
સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ખજુરના લાડુ

ખજુરના લાડુ

ફરાળી, ફ્યુઝન વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૦ થી ૧૫ મિનીટ
સર્વીગ : ૧૫ થી ૨૦ નંગ
વાનગીનો પ્રકાર : ફરાળી, ફ્યુઝન
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

સુરતી ઘારી

સુરતી ઘારી

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૪૦ થી ૫૦ મિનિટ
સર્વીગ : ૧૦ થી ૧૨ નંગ
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ચોખાનું ખીચું

ચોખાનું ખીચું

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ડાયેટ વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૨ થી ૧૫ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ડાયેટ
વ્યંજનનો પ્રકાર : ડાયેટ, નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

પાલક પનીર

પાલક પનીર

પંજાબી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૫ થી ૭ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : પંજાબી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : સરળ

Cook Now »

વાનગીકાર

Queen's Kitchen
Queenskitchen.in Family



રેટ ધ રેસીપી

Rating Under Update!

તમારી કોમેન્ટ/મંતવ્ય:



પોપ્યુલર વાનગીઓ

બધી પોપ્યુલર વાનગીઓ »


ટોટલ વિઝીટર્સ : 205593
Copyright 2015-2018 Queenskitchen.in, All rights reserved.
Powered by Mitraa Solutions