logo

Welcome to amazing world of Taste and Tastemakers.



વાનગી

વ્યંજન

ખાંડવી

વાનગીનો પ્રકાર : ગુજરાતી

વ્યંજનનો પ્રકાર : ફરસાણ, નાસ્તો

મુખ્ય સામગ્રી : ચણાનો લોટ, પાણી, લીંબુના ફુલ, તેલ

ખાંડવી


click anyware to close

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ

સર્વીગ : ૩ થી ૪ વ્યક્તિ માટે

પુર્વતૈયારી : નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ

પુર્વતૈયારી : નથી જરૂરી

સર્વીગ : ૩ થી ૪ વ્યક્તિ માટે

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

સામગ્રી : (ચેક-લિસ્ટ ફોર્મેટ)

ખાંડવી : સામગ્રી













૨૦૦ ગ્રામ ચણાનો લોટ, ૬૦૦ મીલી પાણી, ૧/૪ ટેબલ સ્પૂન લીંબુના ફુલ, ૨ ટેબલ સ્પૂન તેલ, ૩ થી ૪ લીલા મરચા, ૧ ટેબલ સ્પૂન તલ, ૩ થી ૪ ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર-શણગાર માટે, ૨ ટેબલ સ્પૂન કોપરાનું છીણ-શણગાર માટે, સ્વાદ પ્રમાણે મીંઠુ, ૧/૪ ટેબલ સ્પૂન હીંગ, ૧/૪ ટેબલ સ્પૂન હળદર, રાંઇ ૧/૨ ટેબલ સ્પૂન

બનાવવાની પદ્ધતિ :

૧ ) સૌપ્રથમ ૬૦૦ મીલીમાં ૨૦૦ ગ્રામ ચણાનો લોટ તથા સ્વાદ પ્રમાણે મીંઠુ અને લીંબુના ફુલ નાખો. મિશ્રણને એક રસ કરો.

૨ ) ખીરાને કુકરમાં મુકી ૩ સીટી વગાડો. કુકર ઠરે પછી થોડા ખીરાને એક વાસણમાં લઇ ઠરવા દો. ઠરી ગયેલું ખીરૂ એક વાસણમાંથી સહેલાઇથી ઉખડે નહી તો ફરી એક સીટી વગાડો.

(અથવા ખીરાને નોનસ્ટીક કે જાડા વાસણમાં લઇને ગેસ પર મીડીયમ આંચે સતત હલાવતા રહીને ગરમ કરો. અને ઉપર પ્રમાણે ખીરાને ચેક કરી લો)

૩ ) બે માટી થાળી કે કુકીંગ સ્ટેન્ડ પર તેલ લગાવીને ખીરાને પતલું પાથરીને પહોળુ કરો, અને ઊભા અઢી ઇંચના ઊભા કાપા પાડો.

૪ ) પાથરેલું ખીરૂ ઠરી ગયા બાદ હળવે હાથે ઊભા કાપા પ્રમાણે ગોળ વીંટા વાળો. (કાચી ખાંડવી તૈયાર).

૫ ) એક નાના વાસણમાં (વઘાર માટે) બે ટેબલ સ્પૂન તેલ લઇને તેમાં રાંઇ, હીંગનો વઘાર મુકો. રાંઇ તતડી જાય એટલે (વઘાર આવી જાય એટલે) તેમાં તલ તથા લીલા મરચાના ટુકડા નાખીને બે મિનિટ રાખો.

૬ ) તૈયાર તેલના વઘારને, કાચી ખાંડવી પર રેડો.

૭ ) તૈયાર ખાંડવી ઉપર કોપરાનું છીણ તથા કોથમીર ભભરાવી સર્વ કરો. (લીલા કોપરાનું છીણ પણ નાખી શકાય.)

નોંધ:
- સ્ટેપ-૨ માં ખાંડવીને હલાવતી વખતે ગાંઠા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. ગાંઠા થાય તો ફરીથી હલાવી એક રસ કરવું.
- સ્ટેપ-૧ માં પાણીની જગ્યાએ પાતળી છાશ પણ વાપરી શકાય, છાશની ખટાશ પ્રમાણે લીંબુના ફુલના પ્રમાણમાં ફેરફાર કરવો.

Key Words: ખાંડવી, Khandvi, Farsan, Gujarati Farsan, Gujarati Cuisine, Quick Farsan, Kids Special, Sunday Morning, Happy Weekends

You may also like:

ઉંધીયુ (Undhiyo)

ઉંધીયુ (Undhiyo)

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ
સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ખજુરના લાડુ

ખજુરના લાડુ

ફરાળી, ફ્યુઝન વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૦ થી ૧૫ મિનીટ
સર્વીગ : ૧૫ થી ૨૦ નંગ
વાનગીનો પ્રકાર : ફરાળી, ફ્યુઝન
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

સુરતી ઘારી

સુરતી ઘારી

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૪૦ થી ૫૦ મિનિટ
સર્વીગ : ૧૦ થી ૧૨ નંગ
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ચોખાનું ખીચું

ચોખાનું ખીચું

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ડાયેટ વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૨ થી ૧૫ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ડાયેટ
વ્યંજનનો પ્રકાર : ડાયેટ, નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

પાલક પનીર

પાલક પનીર

પંજાબી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૫ થી ૭ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : પંજાબી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : સરળ

Cook Now »

વાનગીકાર

Queen's Kitchen
Queenskitchen.in Family

રેટ ધ રેસીપી

Rating Under Update!

તમારી કોમેન્ટ/મંતવ્ય:



પોપ્યુલર વાનગીઓ

બધી પોપ્યુલર વાનગીઓ »





ટોટલ વિઝીટર્સ : 232276
Copyright 2015-2019 Queenskitchen.in, All rights reserved.
Powered by Mitraa Solutions