We are under Update, Sorry for the inconvenience!
logo

Welcome to amazing world of Taste and Tastemakers.



વાનગી

વ્યંજન

હોમમેડ કુકર કેક

વાનગીનો પ્રકાર : ફ્યુઝન

વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન, નાસ્તો

મુખ્ય સામગ્રી : મીઠું, પીસેલી ખાંડ (બુરુ), દૂધ, મેંદો, કોકો પાવડર

હોમમેડ કુકર કેક


click anyware to close

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ

સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે

પુર્વતૈયારી : નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ

પુર્વતૈયારી : નથી જરૂરી

સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

સામગ્રી : (ચેક-લિસ્ટ ફોર્મેટ)

હોમમેડ કુકર કેક : સામગ્રી

















૨૦૦ થી ૨૫૦ ગ્રામ મીઠું, ૨૦૦ ગ્રામ બટર, ૩ ટેબ્લ સ્પૂન તેલ, ૫૦ ગ્રામ પીસેલી ખાંડ (બુરુ), ૨૦૦ થી ૨૫૦ ગ્રામ નોર્મલ ટેમ્પ્રેચર વાળું દૂધ, ૨.૫ સ્પૂન વેનીગાર, ૨.૫ ટી સ્પૂન ખાવાનો સોડા, ૧ ટી સ્પૂન વેનિલા એસેન્સ, ૨૦૦ ગ્રામ મેંદો, ૫૦ ગ્રામ કોકો પાવડર, ૨.૫ સ્પૂન બેકિંગ પાવડર, ૨૫ ગ્રામ કોકો પાવડર, ૨૫ થી ૩૦ ટુક્ડા કોકો, સજાવવા માટે : ટુટી-ફુટી, ચેરી(ઓપ્શનલ) વાસણો : વાયર સ્ટેન્ડ, કુકર

બનાવવાની પદ્ધતિ :

૧ ) એક મોટા બાઉલમાં ૪૦ થી ૫૦ ગ્રામ બટર, ૩ ટેબલ સ્પૂન તેલ તથા ૫૦ ગ્રામ પીસેલી ખાંડ લઇ તેને એકથી બે મિનિટ ફેટીને (જડપથી હલાવીને) એકરસ કરો અને તેને તેને એક તરફ મૂકી દો.

૨ ) એક વાસણમાં ૨૦૦ થી ૨૫૦ ગ્રામ દૂધ નોર્મલ ટેમ્પ્રેચરવાળું દૂધ લઇ તેમા 1.5 ટીસ્પૂન વિનેગાર તથા 1 ટી-સ્પુન વેનિલા એસેન્સ નાખાને હલાવી લો અને તેને તેને એક તરફ મૂકી દો.

૩ ) એક વાસણમાં ૨૫૦ ગ્રામ મેંદો લઇ તેમાં 2.5 ટી-સ્પૂન બેકિંગ પાવડર, 2.5 ટી-સ્પૂન ખાવાનો સોડા તથા ૨૫ ગ્રામ કોકો પાવડર નાખીને બરાબર હલાવો, બરાબર મિક્સ થઇ જાય પછી તેને ચાળી લો જેથી તેમા કોઇ મોટો કણ ના રહી જાય.

૪ ) સ્ટેપ-1 માં તૈયાર કરેલા બટર, તેલ અને પીસેલી ખાંડના મિશ્રણમાં સ્ટેપ-2 (દૂધ, વિનેગાર, વેનિલા એસેન્સ ) અને સ્ટેપ-3 (મેંદો, બેકિંગ પાવડર, ખાવાનો સોડા, કોકો પાવડર) માં બનાવેલુ મિશ્રણ ધીમે ધીમે મિકસ કરી ફેટતા જાવ. (કેકનુ મિશ્રણ તૈયાર)

૫ ) એક મોટા કૂકરમાં ૨૦૦ થી ૨૫૦ ગ્રામ મીઠું કૂકરમાં પાથરો, મીઠા ઉપર વાયર સ્ટેન્ડ મૂકી - સીટી કાઢીને કૂકરને ગેસની ધીમી આંચે ૧૦ મિનિટ ગરમ કરવા મૂકો.

૬ ) એક એલ્યુમિનિયમના વાસણની અંદરની સપાટી પર બટર લગાવો, કેકના તૈયાર મિશ્રણને તેમાં રેડો.

૭ ) એલ્યુમિનિયમના વાસણને ગરમ કરેલા કૂકરમાં વાયર સ્ટેન્ડ પર મૂકો અને સીટી વગર કુકરને ઢાંકીને ૩૦ થી ૪૦ મિનિટ ગેસની ધીમી આંચે કેકને બેક થવાદો.

૮ ) ૨૦ થી ૨૫ મિનિટ પછી એક વખત ઢાંકણુ ખોલીને કેક પર ચપ્પુ મુકી જોઇ લેવું, જો કેક ચપ્પુ ઉપર ન ચોટે તો કેક બની ગઇ છે એથવા તેને બીજો થોડો સમય કુકરમાં ચડવા દેવી.

૯ ) કેક બની ગયા પછી ગેસ બંધ કરીને થોડી વાર કુકરમાં રાખીવી.

નોંધ : સ્ટેપ- માં ચોખાનો લોટ પણ થોડો (૨૫ ગ્રામ જેટલો) નાખી શકાય.

આઇસીંગ બનાવવઆની રીત:

૧૦૦ ગ્રામ અમૂલ બટર લોઇ તેને સફેદ થાય ત્યાં સુધી ફેટૉ અને તેમાં ખાંડ ઉમેરી ફેટી લો. જોઇતી થીકનેસ પ્રમાણે તેમાં ૩ થી ૪ ચમચી દૂધે ઉમેરી ફેટો.

કેકને સજાવવા માટે :

૧ ) કેકને વચ્ચેથી ધારવાળા ચપ્પુથી સારી રીતે ધીમે ધીમે ગોળ ફેરવતાં કટ કરો.

૨ ) કટ કરેલી કેકમાં વચ્ચે આઇસીંગ લગાવી તેના પર થોડી ટુટી-ફ્રુતી પાથરો અને બીજુ પડ મુકી એને બંધ કરીલો.

૩ ) કેકની ઉપર ક્રિમ લગાવી તેના ઉપર ચોકલેટને ખમણીલો, સજાવવા માટે તમે ચેરી તથા ટુટી ફ્રુટીનો ઉપયોગ કરી શકો.

Key Words: Kukar Cake, Eggless Cake, Homemade Cake

You may also like:

ઉંધીયુ (Undhiyo)

ઉંધીયુ (Undhiyo)

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ
સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ખજુરના લાડુ

ખજુરના લાડુ

ફરાળી, ફ્યુઝન વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૦ થી ૧૫ મિનીટ
સર્વીગ : ૧૫ થી ૨૦ નંગ
વાનગીનો પ્રકાર : ફરાળી, ફ્યુઝન
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

સુરતી ઘારી

સુરતી ઘારી

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૪૦ થી ૫૦ મિનિટ
સર્વીગ : ૧૦ થી ૧૨ નંગ
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ચોખાનું ખીચું

ચોખાનું ખીચું

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ડાયેટ વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૨ થી ૧૫ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ડાયેટ
વ્યંજનનો પ્રકાર : ડાયેટ, નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

પાલક પનીર

પાલક પનીર

પંજાબી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૫ થી ૭ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : પંજાબી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : સરળ

Cook Now »

વાનગીકાર

Queen's Kitchen
Queenskitchen.in Family



રેટ ધ રેસીપી

Rating Under Update!

તમારી કોમેન્ટ/મંતવ્ય:



પોપ્યુલર વાનગીઓ

બધી પોપ્યુલર વાનગીઓ »


ટોટલ વિઝીટર્સ : 205651
Copyright 2015-2018 Queenskitchen.in, All rights reserved.
Powered by Mitraa Solutions