We are under Update, Sorry for the inconvenience!
logo

Welcome to amazing world of Taste and Tastemakers.



વાનગી

વ્યંજન

મકાઇની બાટી

વાનગીનો પ્રકાર : રાજસ્થાની

વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન, નાસ્તો

મુખ્ય સામગ્રી : મકાઇનો લોટ, ઘઊંનો કરકરો લોટ, ચણાનો લોટ, ઘી

મકાઇની બાટી


click anyware to close

બનાવવામાં લાગતો સમય : ૪૫ થી ૬૦ મીનીટ

સર્વીગ : ૧૦ થી ૧૨ નંગ

પુર્વતૈયારી : નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

બનાવવામાં લાગતો સમય : ૪૫ થી ૬૦ મીનીટ

પુર્વતૈયારી : નથી જરૂરી

સર્વીગ : ૧૦ થી ૧૨ નંગ

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

સામગ્રી : (ચેક-લિસ્ટ ફોર્મેટ)

મકાઇની બાટી : સામગ્રી











૫૦૦ ગ્રામ મકાઇનો લોટ, ૨૫૦ ગ્રામ ઘઊંનો કરકરો લોટ, ૧૨૫ ગ્રામ ચણાનો લોટ, ૧ ટી સ્પુન પાપડીયો ખારો, ૪ થી ૫ ટેબલ સ્પુન તેલ (મોણ માટે), ૧/૪ ટેબલ સ્પુન હિંગ, ૧ ટેબલ સ્પુન લાલ મરચાંનો પાવડર, સ્વાદ મુજબ મીઠું, ૫૦૦ મીલી ગ્રામ ઘી, ૧ ટેબલ સ્પુન અજમો (નાખવો હોયતો)

બનાવવાની પદ્ધતિ :

૧ ) સૌ પ્રથમ મકાઇ, ઘઊં અને ચણાના લોટને મિક્સ કરો.

૨ ) મિક્સ કરેલા લોટમાં તેલ નાખીને બરાબર મસળી લો.

૩ ) ત્યાર બાદ તેલવાળા લોટમાં પાપડીયો ખારો, મરચુ, હિંગ,સ્વાદ મુજબ મીઠુ નાખો. અને બધુ જ સરસ રીતે લોટમાં મિક્સ કરો. (અજમો નાખવો હોય તો, ૧ ટેબલ સ્પુન અજમો નાખી શકાય)

૪ ) મિશ્રણ કરેલા મસાલાવાળા લોટને થોડા ગરમ પાણીથી થોડો કઠણ લોટ બાંધો.

૫ ) બાંધેલા લોટમાંથી મધ્યમ કદનાલાડુ બનાવો. અને વચ્ચેથી અંગુઠો દબાવી નાનો ખાડો કરો. (બાટી બરાબર શેકાય તેના માટે ખાડો જરૂરી છે. )

૬ ) તૈયાર કાચી બાટીને બાટીના કુકરમાં અથવા ઓવનમાં ધીમી આંચે સેકવા મુકો. વચ્ચે વચ્ચે તેને ફેરવતા રહો.

૭ ) બાટી આછા ગુલાબી રંગની થાય ત્યા સુધી શેકો.

૮ ) એક તપેલીમાં બાટી ડુબે એટલુ ઘી ગરમ કરો.

૯ ) ગરમ ઘીમાં શેકાઇને તૈયાર થયેલી બાટીને ૫ થી ૧૦ મીનીટ ડુબાડી રાખો. (ઓછુ ઘી ખાતા હોય તો ઓછો સમય બાટીને ઘીમાં રાખવી)

૧૦ ) તૈયાર બાટીને એમજ નાસ્તામાં ચા સાથે અથવા જમવામાં દાળ-બાટીની દાળ સાથે ખાઇ શકાય.

દાળ બનાવવાની રીત

નોંધ: પાપડીયો ખારો ન હોયા તો સાજીના ફુલ પણ નાખી શકાય.

Key Words: Makai Bati, Bati, Daal-Bati, Rajasthani, Rajasthani Bati, Rajasthani Daal-Bati

You may also like:

ઉંધીયુ (Undhiyo)

ઉંધીયુ (Undhiyo)

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ
સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ખજુરના લાડુ

ખજુરના લાડુ

ફરાળી, ફ્યુઝન વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૦ થી ૧૫ મિનીટ
સર્વીગ : ૧૫ થી ૨૦ નંગ
વાનગીનો પ્રકાર : ફરાળી, ફ્યુઝન
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

સુરતી ઘારી

સુરતી ઘારી

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૪૦ થી ૫૦ મિનિટ
સર્વીગ : ૧૦ થી ૧૨ નંગ
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ચોખાનું ખીચું

ચોખાનું ખીચું

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ડાયેટ વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૨ થી ૧૫ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ડાયેટ
વ્યંજનનો પ્રકાર : ડાયેટ, નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

પાલક પનીર

પાલક પનીર

પંજાબી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૫ થી ૭ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : પંજાબી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : સરળ

Cook Now »

વાનગીકાર

Queen's Kitchen
Queenskitchen.in Family



રેટ ધ રેસીપી

Rating Under Update!

તમારી કોમેન્ટ/મંતવ્ય:



પોપ્યુલર વાનગીઓ

બધી પોપ્યુલર વાનગીઓ »


ટોટલ વિઝીટર્સ : 205591
Copyright 2015-2018 Queenskitchen.in, All rights reserved.
Powered by Mitraa Solutions