logo

Welcome to amazing world of Taste and Tastemakers.



વાનગી

વ્યંજન

પાલક પનીર

વાનગીનો પ્રકાર : પંજાબી

વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન

મુખ્ય સામગ્રી : પાલક, પનીર

પાલક પનીર


click anyware to close

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ

સર્વીગ : ૫ થી ૭ વ્યક્તિ માટે

પુર્વતૈયારી : નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ : સરળ

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ

પુર્વતૈયારી : નથી જરૂરી

સર્વીગ : ૫ થી ૭ વ્યક્તિ માટે

લેવલ ઓફ કુકીંગ : સરળ

સામગ્રી : (ચેક-લિસ્ટ ફોર્મેટ)

પાલક પનીર : સામગ્રી












૭૫૦ ગ્રામ પાલક, ૨૫૦ ગ્રામ પનીર, ૨ ટેબલ સ્પુન આદુ મરચાની પેસ્ટ, ૪ નંગ ડુંગળી, ૧૨ થી ૧૫ નંગ લસણની ફોલેલી કળી, ૩ ટેબલ સ્પુન ઘી, ૧ ૧/૨ થી ૨ ટેબલ સ્પુન પંજાબી શાકનો મસાલો, ૧/૪ ટેબલ સ્પુન જીરું, ૨૦૦ ગ્રામ ટમેટાનો પલ્પ અથવા ૩ ટેબલ સ્પુન ટમેટા સોસ, ૧ ટેબલ સ્પુન લાલ મરચાનો પાવડર, મીઠું સ્વાદ મુજબ. સજાવટની સામગ્રી - મિલ્ક ક્રિમ

બનાવવાની પદ્ધતિ :

૧) સૌપ્રથમ પાલકને થોડી મોટી મોટી સમારી લો, પછી પાણી નાખી પાલકને કુકરમાં બાફી લો. પાલક બફાઇ ગયા પછી ઠરે એટલે તેને મિક્સરમાં પીસી લોને બાજુ પર રાખો.

૨) પનીરના નાના ટુકડા કરી તેના પર થોડું મીઠું લગાવી વરાળે બાફી લો અથવા પનેરના ટુકડાને તળીને ગરમ પાણીમાં નાખી દો.

૩) ડુંગળી તથા લસણને મિક્સરમાં ક્રશ કરો. તેને બાજુ પર રાખો.

૪) એક કડાઇમાં ૩ ટેબલ સ્પુન ઘી મુકી તેમાં જીરું નાખી વધાર આવવા દો.વધાર આવી ગયા બાદ તેમાં ડુંગળી લસણની પેસ્ટ નાખો.અને ગુલાબી રંગની થવા દો.ડુંગળી લસણની પેસ્ટનો કલર બદલાય એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ નાખો.તેને બરાબર હલાવી દો. બે મિનિટ માટે ગેસની ધીમી આંચે રાખો.

૫) પછી આ ગ્રેવીમાં પીસેલી પાલક ,ટમેટાનો પલ્પ તથા બાફેલું પનીર નાખો. તેમાં સ્વાદ મુજબ મીઠું,મરચું, પંજાબી ગરમ મસાલો, નાખીને હલાવો.થોડી વાર શાકને ગેસની ધીમી આંચે પકવો.ઘટ્ટ થવા દો. શાકને થોડી થોડી વારે હલાવતા રહો.જેથી બધી જ વસ્તુઓ સરસ રીતે એકરસ થઇ જાય.

૬) પાલકના શાકને ક્રિમથી સજાવીને નાન કે પરોઠા સાથે ગરમ ગરમ પીરસો.

Key Words: પાલકની વાનગી, પનીર, પનીરનું શાક, પાલક પનીર ગુજરાતીમાં, Palak Paneer in Gujarati

You may also like:

ઉંધીયુ (Undhiyo)

ઉંધીયુ (Undhiyo)

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ
સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ખજુરના લાડુ

ખજુરના લાડુ

ફરાળી, ફ્યુઝન વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૦ થી ૧૫ મિનીટ
સર્વીગ : ૧૫ થી ૨૦ નંગ
વાનગીનો પ્રકાર : ફરાળી, ફ્યુઝન
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

સુરતી ઘારી

સુરતી ઘારી

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૪૦ થી ૫૦ મિનિટ
સર્વીગ : ૧૦ થી ૧૨ નંગ
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ચોખાનું ખીચું

ચોખાનું ખીચું

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ડાયેટ વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૨ થી ૧૫ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ડાયેટ
વ્યંજનનો પ્રકાર : ડાયેટ, નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

વરાની (પ્રસંગની) દાળ

વરાની (પ્રસંગની) દાળ

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

વાનગીકાર

Queen's Kitchen
Queenskitchen.in Family

રેટ ધ રેસીપી

Rating Under Update!

તમારી કોમેન્ટ/મંતવ્ય:



પોપ્યુલર વાનગીઓ

બધી પોપ્યુલર વાનગીઓ »





ટોટલ વિઝીટર્સ : 232265
Copyright 2015-2019 Queenskitchen.in, All rights reserved.
Powered by Mitraa Solutions