We are under Update, Sorry for the inconvenience!
logo

Welcome to amazing world of Taste and Tastemakers.

પાર્ટીસીપેટ

અમારી Queen's Kitchen (Queenskitchen.in) માત્ર વાનગીની વેબસાઈટ નથી, અમે આના દ્વારા વિચારશીલ, ભોજનના શોખીન, રસોઇ પ્રેમી અને આ વિષયના નિષ્ણાતોના એક ગ્રુપની રચના કરવા માંગીએ છીએ. તમે તમારી પોતાની વાનગીઓ અથવા લેખ/બ્લોગ આ વેબસાઇટ પર આપેલા નીયમો/માર્ગદર્શિકા અંતરગત આજ પાના પર આપેલા ફોર્મ દ્વારા સબમિટ કરી શકો છો.

તમારા સબમિશનના 1-2 વર્કીંગ દિવસની અંદર, અમે તમારો ઇ-મેલથી સંપર્ક કરીશુ, જો 7-10 વ્યવસાય દિવસમાં અમારી તરફથી કોઇ પણ જાતનો ઇ-મેલ ન મળેતો તમે તમારા સબમિશનની સ્થિતિ વિશે જાણવા અમારો સંપર્ક કરી શકો છો.

કોઈપણ અન્ય પ્રશ્નો માટે, કૃપા કરીને અમારો સંપર્ક કરો અમે તમને કોઈપણ રીતે માર્ગદર્શન આપવામાં ખુશી અનુભવશુ!

વાનગી મોકલવા માટેના નીયમો

1. વાનગી શાકાહારી/વેજીટેરીયન હોવી જોઇએ તથા તે કોઇ પણ પ્રકારની નશાકારક વસ્તુના ધરાવતી હોવી જોઇએ.
2. વાનગીની રીતમાં વાનગીનો પ્રકાર, વ્યંજનનો પ્રકાર, બનાવવામાં લાગતો સમય, પુર્વતૈયારી, સર્વીગ, લેવલ ઓફ કુકીંગ, સામગ્રી, બનાવવાની પદ્ધતિ, જરૂરી હોયતો નોંધ. (વર્ડ ફાઇલમાં)
3. સામગ્રીની યાદી/લીસ્ટ નંબર સાથે સુ-આયોજીત અને બનાવવાની પદ્ધતિ/તૈયારી 8-14 સ્ટેપ/પગલાંમાં હોવી જોઈએ..
4. રાંધેલી/બનાવેલી વાનગીનો ઉચ્ચ-ગુણવત્તાવાળો(HD) ફોટો વાનગી સાથે સબમિટ કરવો પડશે - વધુ સ્પષ્ટ, વધુ સારો!
5. જો તમે તમારી રેસીપીમાં પ્રત્યેક્ષ/સંદર્ભિત કોઈપણ બ્રાન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, તો તમારે સ્પષ્ટપણે એ માહિતી મોકલવાની રહેશે.
6. આ વાનગી અન્ય કોઇ વેબસાઈટો પર પોસ્ટ થયેલી હોવી જોઈએ નહીં.
7. જો તમે પહેલા ના આપેલો હોય તો, તમારો ટૂકો પરિચય (75થી ઓછા શબ્દોમાં) અને ક્લોઝપ ફોટો વાનગીની નીચે જોડો.

વાનગીઓની સમીક્ષા કરવામાં આવશે અને પ્રકાશન/પોસ્ટ કરતઆ પહેલા અથવા તે પછી અમારા દિશાનિર્દેશોનું પાલન કરવા માટે તેમાં જરૂરત મુજબ ફેરફાર કરવામાં આવશે.
Queen's Kitchen વાનગીઓ રીજેક્ટ પણ કરી શકે છે.

લેખ/બ્લોગ મોકલવા માટેના નીયમો

1. લેખ/બ્લોગ રાંધળકળા અને રસોઇને સબંધી હોવો જોઇએ.
2. લેખ/બ્લોગ માં જો કોઇ બીજા/અન્ય બ્લોગની લીંક હોયતો તેને હાઇપર-લીંક કરવો જરૂરી છે.
3. શક્ય હોય ત્યા સુધી તમારા માહિતીના સોર્સની વીગતો મોકલવી.
4. તમારા લેખ/બ્લોગને અનુરૂપ ઉચ્ચ-ગુણવત્તાવાળો(HD) ફોટો લેખ/બ્લોગ સાથે સબમિટ કરવો પડશે - વધુ સ્પષ્ટ, વધુ સારો!
5. લેખ/બ્લોગને queenskitchen.in પર મોકલીને, તમે લેખ/બ્લોગ અને સાથે મોકલેલા ફોટોગ્રાફના તમામ અધિકારો લેખક અને કૉપિરાઇટ માલિક છો અને તમે queenskitchen.in ને મંજૂરી આપી છે. સબ-લાઇસન્સ, પ્રકાશિત, પુનઃપ્રકાશિત, પુનર્વિકાસ, વિતરણ, કૉપિ કરો અને સબમિશનને બધામાં અમર્યાદિત સંખ્યામાં સંપાદિત કરવાના અધિકાર સાથે, બિન-વિશિષ્ટ, અટલ, વિશ્વભરમાં, શાશ્વત, સંપૂર્ણ-ચૂકવણી, રોયલ્ટી ફ્રી ટ્રાંઝેરેબલ અધિકાર અને લાઇસેંસ. સ્વરૂપો અને તમામ માધ્યમો કે જે હવે તમારા નામથી ભાવિમાં જાણીતા છે અથવા ઓળખાય છે.
6. લેખ/બ્લોગ અન્ય કોઇ વેબસાઈટો પર પોસ્ટ થયેલો હોવો જોઈએ નહીં.
7. જો તમે પહેલા ના આપેલો હોય તો, તમારો ટૂકો પરિચય (75થી ઓછા શબ્દોમાં) અને ક્લોઝપ ફોટો લેખ/બ્લોગ નીચે જોડો.

Queen's Kitchen લેખ/બ્લોગ રીજેક્ટ પણ કરી શકે છે.

અમે તમારી વાનગી અને લેખ/બ્લોગ ની રાહ જોઇ રહ્યા છે.

ટોટલ વિઝીટર્સ : 205635
Copyright 2015-2018 Queenskitchen.in, All rights reserved.
Powered by Mitraa Solutions