logo

Welcome to amazing world of Taste and Tastemakers.



વાનગી

વ્યંજન

ચોખાનું ખીચું

વાનગીનો પ્રકાર : ગુજરાતી

વ્યંજનનો પ્રકાર : નાસ્તો

મુખ્ય સામગ્રી : ચોખાનો લોટ, લીલા વાટેલા મરચાં

ચોખાનું ખીચું


click anyware to close

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ

સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે

પુર્વતૈયારી : નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ

પુર્વતૈયારી : નથી જરૂરી

સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

સામગ્રી : (ચેક-લિસ્ટ ફોર્મેટ)

ચોખાનું ખીચું : સામગ્રી









૧૦૦ ગ્રામ ચોખાનો લોટ, ૧/૨ લીટરથી થોડું ઓછું પાણી ૩૦૦ ગ્રામ, ૧/૪ ટેબલ સ્પુન પાપડીયો ખારો, ૧૦ થી ૧૨ નંગ લીલા વાટેલા મરચાં, ૧ ટેબલ સ્પુન અધકચરું વાટેલું જીરૂ, લાલ મરચાંનો પાવડર - પીરસવા માટે, તેલ - પીરસવા માટે, સ્વાદ પ્રમાણે મીઠું

બનાવવાની પદ્ધતિ :

૧) સૌપ્રથમ પાણીને ઉકાળો.

૨) ઉકળતા પાણીમાં ૧/૪ સ્પુન પાપડીયો ખારો તથા સ્વાદ પ્રમાણે મીઠું નાખો..

૩) પછી તેમાં ૧ ટેબલ સ્પુન અધકચરું વાટેલું જીરૂ તથા વાટેલા લીલા મરચાં નાખો.પાણીને બે થી ત્રણ મિનિટ ઉકળવા દો..

૪) ત્યારબાદ મસાલાવાલા ઉકળેલા પાણીમાં ૧૦૦ ગ્રામ ચોખાનો લોટ નાખો.અને ગેસની આંચ ધીમી કરો.લોટને વેલણથી જડપથી હલાવી એકરસ કરો..

૫) પછી ધીમી આંચે લોટને ખીચાને ઢાંકીને ૩ થી ૫ મિનિટ ગરમ થવા દો..

૬) ત્યારબાદ ગેસને બંધ કરીને પાંચ મિનિટ ઢાંકીને રાખો. જેથી લોટ સરસ બફાઇ જશે..

૭) ખીચું ખાતી વખતે તેમાં સ્વાદ પ્રમાણે લાલ મરચાનો પાવદર તથા તેલ નાખીને ખવાય..

૮) ગરમ પીરસો.

Key Words: ગુજરાતી, ચોખાનું ખીચું, ગુજરાતી ખીચું ગુજરાતી નાસ્તો

You may also like:

ઉંધીયુ (Undhiyo)

ઉંધીયુ (Undhiyo)

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ
સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ખજુરના લાડુ

ખજુરના લાડુ

ફરાળી, ફ્યુઝન વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૦ થી ૧૫ મિનીટ
સર્વીગ : ૧૫ થી ૨૦ નંગ
વાનગીનો પ્રકાર : ફરાળી, ફ્યુઝન
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

સુરતી ઘારી

સુરતી ઘારી

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૪૦ થી ૫૦ મિનિટ
સર્વીગ : ૧૦ થી ૧૨ નંગ
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ડાયેટ વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૨ થી ૧૫ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ડાયેટ
વ્યંજનનો પ્રકાર : ડાયેટ, નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

પાલક પનીર

પાલક પનીર

પંજાબી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૫ થી ૭ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : પંજાબી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : સરળ

Cook Now »

વરાની (પ્રસંગની) દાળ

વરાની (પ્રસંગની) દાળ

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

વાનગીકાર

Queen's Kitchen
Queenskitchen.in Family

રેટ ધ રેસીપી

Rating Under Update!

તમારી કોમેન્ટ/મંતવ્ય:



પોપ્યુલર વાનગીઓ

બધી પોપ્યુલર વાનગીઓ »





ટોટલ વિઝીટર્સ : 232278
Copyright 2015-2019 Queenskitchen.in, All rights reserved.
Powered by Mitraa Solutions