logo

Welcome to amazing world of Taste and Tastemakers.



વાનગી

વ્યંજન

સાબુદાળાના વડા/પેટીસ

વાનગીનો પ્રકાર : ફરાળી, ગુજરાતી

વ્યંજનનો પ્રકાર : ફરસાણ, નાસ્તો

મુખ્ય સામગ્રી : સાબુદાણા, સેકેલા શીંગદાણાનો ભુક્કો (પાવડર), બટેકા

સાબુદાળાના વડા/પેટીસ


click anyware to close

બનાવવામાં લાગતો સમય : ૨૦ મિનિટ

સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે

પુર્વતૈયારી : ૧ કલાક

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

બનાવવામાં લાગતો સમય : ૨૦ મિનિટ

પુર્વતૈયારી : ૧ કલાક

સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

સામગ્રી : (ચેક-લિસ્ટ ફોર્મેટ)

સાબુદાળાના વડા/પેટીસ : સામગ્રી












૨૫૦ ગ્રામ સાબુદાણા, ૧૫૦ ગ્રામ સેકેલા શીંગદાણાનો ભુક્કો (પાવડર), ૪૦૦ ગ્રામ બાફેલા બટેકા, ૫ ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ, ૧ નંગ લીંબુ અથવા ૧ ટેબલ સ્પૂન બીંબુ રસ, ૧ ટેબલ સ્પૂન લાલ મરચું, ૧/૨ ટેબલ સ્પૂન ગરમ મસાલો, ૨ ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર, ૩ ટેબલ સ્પૂન શીંગોડા અથવા રાજગરાનો લોટ, સ્વાદ મુજબ મીંઠુ, ૪૦૦ ગ્રામ તળવા માટે તેલ

બનાવવાની પદ્ધતિ :

૧ ) (પુર્વતૈયારી) સૌપ્રથમ સાબુદાણાને ૧ કલાક ૫૦૦ મિ.લી પાણીમાં પલાળી દો. સાબુદાણા પલળી જાય એટલે તેને ચારણીમાં નાખીને પાણી નીતારી લો.

૨ ) (પુર્વતૈયારી) બટેકાને કુકરમાં ૩ થી ૪ સીટી વગાડીને બાફી લો, છાલ ઉતારીને બટેકાનો માવો કરો.

૩ ) એક વાસણમાં બટેકાનો માવો, પલાળેલા સાબુદાણા, શીંગનો ભુક્કો, સ્વાદ પ્રમાણે મીંઠુ, ૫ ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ, ૧/૨ ટેબલ સ્પૂન ગરમ મસાલો, ૨ ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર, ૧ ટેબલ સ્પૂન લાલ મરચાનો પાવડર, ૧ ટેબલ સ્પૂન બીંબુનો રસ. આ બધી જ વસ્તુઓને બરાબર મસળીને મિક્સ કરો.

૪ ) માવો મસાલો એક રસ થઇ જાય પછી તેની મધ્યમ કદની ટીક્કી બનાવો અને એક તરફ ઢાંકીને રાખો.

૫ ) બીજી તરફ એક કઢાઇમાં ફાંસ ગેસે તળવા માટે તેલ ગરમ મુકો. તેલ વધુ ગરમ થઇ જાય એટલે ગેસને મધ્યમ આંચ પર કરી તેમાં બનાવેલા વડા (પેટીસ) આછા બ્રાઉન કલરના તળો.

નોંધ: જો તળતી વખતે પેટીસ (વડા) છુટ્ટી પડી જાય તો માવો ભેગો કરીને તેમાં ૩ ટેબલ સ્પૂન શીંગોડાનો લોટ કે રાજગરાનો લોટ ભેળવીને ટીક્કી બનાવી તળો.

Key Words: TASTYSHRAVAN, Saabudana Vada, Vada, Farali Food, Farali Indian Food, Shravan Month, Gujarati Food, Gujarati Vada, Gujarati Petis, Sabudana Petis, Petis

You may also like:

ઉંધીયુ (Undhiyo)

ઉંધીયુ (Undhiyo)

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ
સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ખજુરના લાડુ

ખજુરના લાડુ

ફરાળી, ફ્યુઝન વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૦ થી ૧૫ મિનીટ
સર્વીગ : ૧૫ થી ૨૦ નંગ
વાનગીનો પ્રકાર : ફરાળી, ફ્યુઝન
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

સુરતી ઘારી

સુરતી ઘારી

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૪૦ થી ૫૦ મિનિટ
સર્વીગ : ૧૦ થી ૧૨ નંગ
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ચોખાનું ખીચું

ચોખાનું ખીચું

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ડાયેટ વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૨ થી ૧૫ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ડાયેટ
વ્યંજનનો પ્રકાર : ડાયેટ, નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

પાલક પનીર

પાલક પનીર

પંજાબી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૫ થી ૭ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : પંજાબી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : સરળ

Cook Now »

વાનગીકાર

Queen's Kitchen
Queenskitchen.in Family

રેટ ધ રેસીપી

Rating Under Update!

તમારી કોમેન્ટ/મંતવ્ય:



પોપ્યુલર વાનગીઓ

બધી પોપ્યુલર વાનગીઓ »





ટોટલ વિઝીટર્સ : 232302
Copyright 2015-2019 Queenskitchen.in, All rights reserved.
Powered by Mitraa Solutions