We are under Update, Sorry for the inconvenience!
logo

Welcome to amazing world of Taste and Tastemakers.



વાનગી

વ્યંજન

શક્કરીયાની ખીર

વાનગીનો પ્રકાર : ફરાળી, ગુજરાતી

વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન

મુખ્ય સામગ્રી : શક્કરીયા, દુધ, ખાંડ

શક્કરીયાની ખીર


click anyware to close

બનાવવામાં લાગતો સમય : ૨૫ થી ૩૦ મિનિટ

સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે

પુર્વતૈયારી : નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

બનાવવામાં લાગતો સમય : ૨૫ થી ૩૦ મિનિટ

પુર્વતૈયારી : નથી જરૂરી

સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

સામગ્રી : (ચેક-લિસ્ટ ફોર્મેટ)

શક્કરીયાની ખીર : સામગ્રી







૧ કિલો શક્કરીયા, ૧ લીટર દુધ, ૨૫૦ ગ્રામ ખાંડ, ૫ થી ૧૦ દાના એલચી વાટેલી અથવા નાની ચપટી જાયફળ પાવડર, ૫ થી ૭ તાંતણા કેસર, ૪ થી ૫ બદામ કતરણ કરેલી.

બનાવવાની પદ્ધતિ :

૧) સૌ પ્રથમ શક્કરીયાને સારી રીતે ધોઇ લો.

૨) ત્યારબાદ શક્કરીયાને વરાળે બાફી લો.
(શક્કરીયાને વરાળે બાફવા માટે એક મોટા વાસણમાં ઉંધી ચારણી રાખો.ચારણી ડુબે નહી તેટલું પાણી લઇ તેના પર શક્કરીયા રાખીને ઉંચી આંચે ગેસ પર ગરમ પાણી કરો. શક્કરીયા બાફો.)

૩) શક્કરીયા બફાઇ ગયા પછી ગેસને બંધ કરો અને શક્કરીયાને બહાર કાઢી લો.

નોંધ: શક્કરીયાને સીધા પાણીમાં ન બાફવા.તેનાથી ખીરમાં શક્કરીયાનો સ્વાદ નહીં જળવાય.

૪) શક્કરીયા ઠરી ગયા પછી તેની છાલ ઉતારી તેને ખમણીથી ખમણી લો. જેથી ખીરમાં શક્કરીયાના રેસા ન આવે.તે ખમણીમાં ઉપર રહી જાય.

૫) ત્યારબાદ ૧ લીટર દુધમાંથી ૧/૨ કપ દુધ ઠંડુ કાઢીને રાખો. તેમાં ૫ થી ૭ કેસરના તાંતણા પલાણી રાખો.

૬) બાકીના દુધને ખાંડ તથા બદામની કતરણ,એલચી પાવડર અથવા જાયફળ પાવડર નાખી ગરમ કરો. ત્યારબાદ તેમાં કેસરના તાંતણા પલાળેલું દુધ નાખી ૧૦ મિનિટ ધીમી આંચે ઉકાળો.

૭) ઉકલતા દુધમાં ખમણેલા શક્કરીયાનો માવો નાંખો. ફરી દુધને ૧૦ થી ૧૫ મિનિટ ધીમી આંચે ગેસ પર ઉકાળો. સાથે થોડી થોડી વારે હલાવતા રહો.જેથી માવો કે દુધ ચોંટી ન જાય.

૮) પછી ગેસ પરથી શક્કરીયાની ખીરને ઉતારી લો.થંડી થવા દો.થોડી થોડી વારે હલાવતા રહો.જેથી મલાઇ ન થાય.

૯) પછી ખીરને ફ્રિઝમાં ઠંડી થવા માટે રાખો.જેથી ખીર ખાતા વધુ સ્વાદિષ્ટ લાગશે.

Key Words: Shakkariya Khir, Sweetpotato Pudding, Pudding, Farali Dish, Shakkaria Kheer, Sweetpotato Khir, Kheer, Shivratri Special Dish, Fasting Recipes, Farali Thali

You may also like:

ઉંધીયુ (Undhiyo)

ઉંધીયુ (Undhiyo)

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ
સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ખજુરના લાડુ

ખજુરના લાડુ

ફરાળી, ફ્યુઝન વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૦ થી ૧૫ મિનીટ
સર્વીગ : ૧૫ થી ૨૦ નંગ
વાનગીનો પ્રકાર : ફરાળી, ફ્યુઝન
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

સુરતી ઘારી

સુરતી ઘારી

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૪૦ થી ૫૦ મિનિટ
સર્વીગ : ૧૦ થી ૧૨ નંગ
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ચોખાનું ખીચું

ચોખાનું ખીચું

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ડાયેટ વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૨ થી ૧૫ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ડાયેટ
વ્યંજનનો પ્રકાર : ડાયેટ, નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

પાલક પનીર

પાલક પનીર

પંજાબી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૫ થી ૭ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : પંજાબી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : સરળ

Cook Now »

વાનગીકાર

Queen's Kitchen
Queenskitchen.in Family



રેટ ધ રેસીપી

Rating Under Update!

તમારી કોમેન્ટ/મંતવ્ય:



પોપ્યુલર વાનગીઓ

બધી પોપ્યુલર વાનગીઓ »


ટોટલ વિઝીટર્સ : 205538
Copyright 2015-2018 Queenskitchen.in, All rights reserved.
Powered by Mitraa Solutions