logo

Welcome to amazing world of Taste and Tastemakers.



વાનગી

વ્યંજન

શિંગપાક

વાનગીનો પ્રકાર : ફરાળી, ગુજરાતી

વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન

મુખ્ય સામગ્રી : શિંગદાણા, ગોળનો ભુક્કો, ઘી

શિંગપાક


click anyware to close

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ

સર્વીગ : ૧૫ થી ૨૦ નંગ

પુર્વતૈયારી : નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ : સરળ

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ

પુર્વતૈયારી : નથી જરૂરી

સર્વીગ : ૧૫ થી ૨૦ નંગ

લેવલ ઓફ કુકીંગ : સરળ

સામગ્રી : (ચેક-લિસ્ટ ફોર્મેટ)

શિંગપાક : સામગ્રી




૨૫૦ ગ્રામ કાચા શિંગદાણા, ૨૫૦ ગ્રામ ગોળનો ભુક્કો, ૧ ટેબલ સ્પુન ઘી

બનાવવાની પદ્ધતિ :

૧) સૌપ્રથમ શિંગદાણાને શેકી લો. શેકાઇ ગયેલી શિંગ ઠરે એટલે તેના ફોતરા ઉતારી લો.

૨) ફોતરા ઉતરી ગયા બાદ તેને મિક્સરમાં અધકચરા વાટી લો. પછી એક થાળીમાં ઘી લગાવીને એક બાજુ રાખો.

૩) ત્યારપછી એક ટેબલ સ્પુન ઘી કડાઇમાં ગેસની ધીમી આંચે ગરમ કરો. તેમાં ગોળનો ભુક્કો નાખો.અને તે ગોળને હલાવતા રહો.

૪) ગોળ સાવ ઓગળી જાય અને હલકો થઇ ઉપર આવે એટલે તેમાં શિંગદાણાનો અધકચરો ભુક્કો નાખીને ઝડપથી ગોળ તથા શિંગના ભુક્કાને મિક્સ કરી દો.ગેસ ને બંધ કરી દો.

૫) ઘી લગાવેલી થાળીમાં શિંગપાકને (ગોળ અને શિંગના મિશ્રણને) એક સરખુ પાથરી દો. પાથરી દીધા બાદ તેના ચપ્પુથી ચોરસ પીસ કરો.

૬) ૧ કલાક બાદ શિંગપાક બરાબર ઠરી જાય પછી કાપેલા પીસ અલગ કરીલો.

નોંધ: જો સરળતાથી પીસ ના નીકળે તો થાળીને સજેહ ગરમ કરવી.

Key Words: ફરાળી શિંગપાક, શિંગપાક, ફરાળી વાનગી, shivratri special, Farali Thali

You may also like:

ઉંધીયુ (Undhiyo)

ઉંધીયુ (Undhiyo)

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ
સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ખજુરના લાડુ

ખજુરના લાડુ

ફરાળી, ફ્યુઝન વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૦ થી ૧૫ મિનીટ
સર્વીગ : ૧૫ થી ૨૦ નંગ
વાનગીનો પ્રકાર : ફરાળી, ફ્યુઝન
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

સુરતી ઘારી

સુરતી ઘારી

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૪૦ થી ૫૦ મિનિટ
સર્વીગ : ૧૦ થી ૧૨ નંગ
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ચોખાનું ખીચું

ચોખાનું ખીચું

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ડાયેટ વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૨ થી ૧૫ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ડાયેટ
વ્યંજનનો પ્રકાર : ડાયેટ, નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

પાલક પનીર

પાલક પનીર

પંજાબી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૫ થી ૭ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : પંજાબી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : સરળ

Cook Now »

વાનગીકાર

Queen's Kitchen
Queenskitchen.in Family

રેટ ધ રેસીપી

Rating Under Update!

તમારી કોમેન્ટ/મંતવ્ય:



પોપ્યુલર વાનગીઓ

બધી પોપ્યુલર વાનગીઓ »





ટોટલ વિઝીટર્સ : 232275
Copyright 2015-2019 Queenskitchen.in, All rights reserved.
Powered by Mitraa Solutions