logo

Welcome to amazing world of Taste and Tastemakers.



વાનગી

વ્યંજન

સુરતી ઘારી

વાનગીનો પ્રકાર : ગુજરાતી

વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન

મુખ્ય સામગ્રી : મોળો માવો, દળેલી ખાંડ, મેંદો

સુરતી ઘારી


click anyware to close

બનાવવામાં લાગતો સમય : ૪૦ થી ૫૦ મિનિટ

સર્વીગ : ૧૦ થી ૧૨ નંગ

પુર્વતૈયારી : નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

બનાવવામાં લાગતો સમય : ૪૦ થી ૫૦ મિનિટ

પુર્વતૈયારી : નથી જરૂરી

સર્વીગ : ૧૦ થી ૧૨ નંગ

લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

સામગ્રી : (ચેક-લિસ્ટ ફોર્મેટ)

સુરતી ઘારી : સામગ્રી













૨૫૦ ગ્રામ મોળો માવો, ૨૫૦ ગ્રામ દળેલી ખાંડ, ૨૦૦ ગ્રામ મેંદો, ૪૦૦ ગ્રામ ચોખ્ખુ ઘી, ૧૨૫ મીલીગ્રામ દુધ, ૮ થી ૧૦ બદામ, ૮ થી ૧૦ કાજુ, ૧૫ થી ૨૦ મોળા પિસ્તા, ૮ થી ૧૦ એલચી, ૨૫ થી ૩૦ ચોસલા બરફ, ૧ ટેબલ સ્પુન ચણાનો લોટ, ચપટી કેસર

બનાવવાની પદ્ધતિ :

૧ ) સૌપ્રથમ ૨૫૦ ગ્રામ મોળા માવાને ગેસની ધીમી આંચે ઘી છુંટુ પડે ત્યાં સુધી હલાવીને શેકો. અને તેને શેકાઇ ગયા પછી એક તરફ ઠંડુ કરવા મુકો.

૨ ) ત્યારબાદ એક ટેબલ સ્પુન ધીમાં ૧ ટેબલ સ્પુન ચણાનો લોટ ધીમા તાપે આછા બ્રાઉન રંગનો શેકો તથા તેને એક તરફ રાખી દો.

૩ ) બદામ,કાજુ મોળા પિસ્તાને અધકચરા પીસી લો.એલાઇચીનો પાવડર કરી લો.

૪ ) ઠંડા થયેલા માવામાં ૨૫૦ ગ્રામ દળેલી ખાંડ,૧ ટેબલ સ્પુન શેકેલો ચણાનો લોટ,અધકચરું પીસેલું ડ્રાયફુટ,એચચી પણ નાખો.

૫ ) આ બધી જ વસ્તુઓને મોળા માવામાં બરાબર હલાવીને મિકસ કરો અને તેના નાના ગોળા વાળી લુઆ બનાવી તેને એક તરફ રાખી દો.

૬ ) ૨૦૦ ગ્રામ મેંદાના લોટમાં ૫ થી ૬ ટેબલ સ્પુન ઘી મોણ નાખી લોટને બરાબર મિક્સ કરો. અને ઠંદા દુધથી લોટ બાંધો.

૭ ) મેંદાનો લોટ સુકાઇ ન જાય તેના માટે કપડુ ઢાંકો.

૮ ) ૩૦૦ ગ્રામ ઘીને ગેસની ધીમી આંચે ગરમ કરવા મુકો.

૯ ) પછી મેંદાની ૪ થી ૫ ઇંચના ડાયામીતરની પુરી વણી તેમાં માવાના બનાવેલા ગોળા (ગુલ્લા) વચ્ચે મુકી કિનારી પર થોડું દુધ લગાવીને બંધ કરો અને ધારીને હળવે હાથે દબાવી થોડી ચપટી કરો.

૧૦ ) ગરમ કરેલા ઘી થી ઘારીને તળી લો. એક કાણાવારી જારીમાં ઘારી મુકી તેના ઉપર બેજા ચમચાથી ગરમ ઘી રેડીને તળતા જાવ. બધી જ ઘારીને એક એક કરીને આ રીતે તળવી.તળેલી ઘારીને એક તરફ રાખો.

૧૧ ) ૧૦૦ ગ્રામ ઘી લઇને વધુ આંચે ગરમ કરી.ઘી ને બરફની તપેલી ઉપર મુકો. ઘી થોડું ફરે પછી તે તળેલી ઘારી બોળીને કાઢી લો.

૧૨ ) ઘારીને ફ્રિઝમાં મુકો.ખાવા સમયે કાઢો.

Key Words: સુરતી ઘારી, ગુજરાતી મિષ્ટાન, સુરતી મિષ્ટાન

You may also like:

ઉંધીયુ (Undhiyo)

ઉંધીયુ (Undhiyo)

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ
સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ખજુરના લાડુ

ખજુરના લાડુ

ફરાળી, ફ્યુઝન વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૦ થી ૧૫ મિનીટ
સર્વીગ : ૧૫ થી ૨૦ નંગ
વાનગીનો પ્રકાર : ફરાળી, ફ્યુઝન
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ચોખાનું ખીચું

ચોખાનું ખીચું

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ડાયેટ વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૨ થી ૧૫ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ડાયેટ
વ્યંજનનો પ્રકાર : ડાયેટ, નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

પાલક પનીર

પાલક પનીર

પંજાબી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૫ થી ૭ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : પંજાબી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : સરળ

Cook Now »

વરાની (પ્રસંગની) દાળ

વરાની (પ્રસંગની) દાળ

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

વાનગીકાર

Queen's Kitchen
Queenskitchen.in Family

રેટ ધ રેસીપી

Rating Under Update!

તમારી કોમેન્ટ/મંતવ્ય:



પોપ્યુલર વાનગીઓ

બધી પોપ્યુલર વાનગીઓ »





ટોટલ વિઝીટર્સ : 232296
Copyright 2015-2019 Queenskitchen.in, All rights reserved.
Powered by Mitraa Solutions