We are under Update, Sorry for the inconvenience!
logo

Welcome to amazing world of Taste and Tastemakers.



વાનગી

વ્યંજન

સુંવાળી

વાનગીનો પ્રકાર : ગુજરાતી

વ્યંજનનો પ્રકાર : નાસ્તો

મુખ્ય સામગ્રી : મેંદો, ખાંડ, તલ

સુંવાળી


click anyware to close

બનાવવામાં લાગતો સમય : ૨૦ થી ૨૫ મિનિટ

સર્વીગ : ૮ થી ૧૨ નંગ

પુર્વતૈયારી : ૨૦ થી ૩૦ મિનિટ

લેવલ ઓફ કુકીંગ : સરળ

બનાવવામાં લાગતો સમય : ૨૦ થી ૨૫ મિનિટ

પુર્વતૈયારી : ૨૦ થી ૩૦ મિનિટ

સર્વીગ : ૮ થી ૧૨ નંગ

લેવલ ઓફ કુકીંગ : સરળ

સામગ્રી : (ચેક-લિસ્ટ ફોર્મેટ)

સુંવાળી : સામગ્રી








૨૫૦ ગ્રામ મેંદો, ૧૩૦ થી ૧૪૦ ગ્રામ ખાંડ, ૧ ટેબલ સ્પૂન તલ, ૧૫૦ ગ્રામ ઘી (તળવા માટે), ૪ ટેબલ સ્પૂન ઘી (મણ માટે), ૧૦૦ મિલી લીટર પાણી અથવા દૂધ, ૧ ટી સ્પૂન એલચી પાવડર (નાખવો હોય તો)

બનાવવાની પદ્ધતિ :

૧ ) સૌપ્રથમ ખાંડને ૧૦૦ મીલી પાણીમાં થોડી ગરમ કરો.

૨ ) એક વાસણમાં મેંદાના લોટને ચાળી લો.

૩ ) તેમા ઘી નાખીને લોટને સારી રીતે મિક્સ કરો તેમાં તલ તથા એલચી પાવડર નાખી હલાવી લો.

૪ ) તૈયાર કરેલા મેંદાના લોટને ખાંડના ઠંડા પડેલા પાણીથી કઠણ લોટ બાંધો.

૫ ) ૨૦ થી ૩૦ મિનિટ થોડો ઘી વાળો કરીને સારી રીતે મસળી (કુટી)લો અને સુવાળો કરો.

૬ ) તૈયાર કરેલા લોટમાંથી નાના લુવા બનાવી પાતળી પુરી વણી લો.

૭ ) બધી જ પુરી વણાય જાય પછી ઘીને એક વાસણમાં ગરમ મુકો. ઘી ગરમ થઇ જાય પછી ગેસની આંચને ધીમી કરી પુરીને આછા ગુલાબી કે સફેદ રંગની કડક પુરી તળી લો.

નોંધ:
૧ ) પુરીને વણીને એક વાસણમાં છુટ્ટી છુટ્ટી રાખવી છુટ્ટી રાખવાથી પુરી કડક થશે.
૨ ) લોટ બાંધવા થોડું પાણી ઓછું પડે તો બીજુ સાદુ પાણી ઉમેરી દેવુ.

Key Words: Suvali, Diwali Food, Diwali Farasan, Farasan, Diwali Festival

You may also like:

ઉંધીયુ (Undhiyo)

ઉંધીયુ (Undhiyo)

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ
સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ખજુરના લાડુ

ખજુરના લાડુ

ફરાળી, ફ્યુઝન વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૦ થી ૧૫ મિનીટ
સર્વીગ : ૧૫ થી ૨૦ નંગ
વાનગીનો પ્રકાર : ફરાળી, ફ્યુઝન
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

સુરતી ઘારી

સુરતી ઘારી

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૪૦ થી ૫૦ મિનિટ
સર્વીગ : ૧૦ થી ૧૨ નંગ
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ચોખાનું ખીચું

ચોખાનું ખીચું

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ડાયેટ વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૨ થી ૧૫ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ડાયેટ
વ્યંજનનો પ્રકાર : ડાયેટ, નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

પાલક પનીર

પાલક પનીર

પંજાબી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૫ થી ૭ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : પંજાબી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : સરળ

Cook Now »

વાનગીકાર

Queen's Kitchen
Queenskitchen.in Family



રેટ ધ રેસીપી

Rating Under Update!

તમારી કોમેન્ટ/મંતવ્ય:



પોપ્યુલર વાનગીઓ

બધી પોપ્યુલર વાનગીઓ »


ટોટલ વિઝીટર્સ : 205628
Copyright 2015-2018 Queenskitchen.in, All rights reserved.
Powered by Mitraa Solutions