logo

Welcome to amazing world of Taste and Tastemakers.



વાનગી

વ્યંજન

થેપલા (ફરાળી)

વાનગીનો પ્રકાર : ગુજરાતી, ફરાળી

વ્યંજનનો પ્રકાર : નાસ્તો, મુખ્ય ભોજન

મુખ્ય સામગ્રી : રાજગરાનો લોટ, સિંગોડાનો લોટ, આદુ મરચાની પેસ્ટ

થેપલા (ફરાળી)


click anyware to close

બનાવવામાં લાગતો સમય : ૨૦ થી ૨૫ મિનિટ

સર્વીગ : ૧૫ થી ૧૭ નંગ

પુર્વતૈયારી : નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ : સરળ

બનાવવામાં લાગતો સમય : ૨૦ થી ૨૫ મિનિટ

પુર્વતૈયારી : નથી જરૂરી

સર્વીગ : ૧૫ થી ૧૭ નંગ

લેવલ ઓફ કુકીંગ : સરળ

સામગ્રી : (ચેક-લિસ્ટ ફોર્મેટ)

થેપલા (ફરાળી) : સામગ્રી













૫૦૦ ગ્રામ રાજગરાનો લોટ, ૨૫૦ ગ્રામ સિંગોડાનો લોટ, ૪ થી ૫ ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ, ૫૦ ગ્રામ સમારેલી કોથમીર, ૨ ટેબલ સ્પૂન ખાંડ, ૨ ટેબલ સ્પૂન તેલ, ૨ ટેબલ સ્પૂન લાલ મરચા પાવડર, ૨ ટેબલ સ્પૂન તલ, ૨ ટેબલ સ્પૂન ધાણાજીરૂ પાવડર, ૫૦ ગ્રામ ખાટુ દહીં, સ્વાદ મુજબ મીંઠુ, શેકવા માટે તેલ

બનાવવાની પદ્ધતિ :

૧ ) બે ટેબલ સ્પૂન તેલને સહેજ ગરમ કરો.

૨ ) રાજગરાનો લોટ, શિંગોડાનો લોટ, આદુ મરચાની પેસ્ટ, સમારેલી કોથમીર, ખાંડ, લાલ મરચા પાવડર, ધાણાજીરૂ પાવડર, તલ, સહેજ ગરમ તેલ આ બધી જ વસ્તુઓને લોટમાં મિક્સ કરી એકરસ કરો.

૩ ) મિક્સ કરેલા લોટને દહીં તથા હુફાળા પાણીથી બાંધો અને થોડુ તેલ બાંધેલા લોટ ઉપર લગાવી લોટને કણવી લો.

૪ ) લોટને ૧૦ થી ૧૫ મિનિટ ઢાંકી રાખો જેથી બધો જ મસાલો બાંધેલા લોટમાં એકરસ થઇ જશે.

૫ ) બાંધેલા લોટમાંથી નાના લુવા લઇને રાજગરાના કે શિંગોડાના કોરા લોટમાં લુવાને રગદોળી મધ્યમ કદના થેપલા વણો.

૬ ) વણેલા થેપલાને ગેસની મધ્યમ આંચે થેપલાની બન્ને બાજુ તેલ લગાવી બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકો.

૭ ) દહીં, લીલી ચટણી, ચા સાથે થેપલાને ગરમ સર્વ કરો.

Key Words: TASTYSHRAVAN, Farali Thepla, Thepla, Farali Food, Farali Indian Food, Shravan Month, Farali Gujarati Cuisine

You may also like:

ઉંધીયુ (Undhiyo)

ઉંધીયુ (Undhiyo)

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૫૦ થી ૬૦ મિનીટ
સર્વીગ : ૮ થી ૧૦ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ખજુરના લાડુ

ખજુરના લાડુ

ફરાળી, ફ્યુઝન વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૦ થી ૧૫ મિનીટ
સર્વીગ : ૧૫ થી ૨૦ નંગ
વાનગીનો પ્રકાર : ફરાળી, ફ્યુઝન
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

સુરતી ઘારી

સુરતી ઘારી

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૪૦ થી ૫૦ મિનિટ
સર્વીગ : ૧૦ થી ૧૨ નંગ
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : મિષ્ટાન
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ચોખાનું ખીચું

ચોખાનું ખીચું

ગુજરાતી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ગુજરાતી
વ્યંજનનો પ્રકાર : નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ઘઉંનો ડાયેટ ચેવડો / ભેળ

ડાયેટ વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૨ થી ૧૫ મિનિટ
સર્વીગ : ૪ થી ૫ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : ડાયેટ
વ્યંજનનો પ્રકાર : ડાયેટ, નાસ્તો
લેવલ ઓફ કુકીંગ : મધ્યમ

Cook Now »

પાલક પનીર

પાલક પનીર

પંજાબી વ્યંજન

બનાવવામાં લાગતો સમય : ૧૫ થી ૨૦ મિનિટ
સર્વીગ : ૫ થી ૭ વ્યક્તિ માટે
વાનગીનો પ્રકાર : પંજાબી
વ્યંજનનો પ્રકાર : મુખ્ય ભોજન
લેવલ ઓફ કુકીંગ : સરળ

Cook Now »

વાનગીકાર

Queen's Kitchen
Queenskitchen.in Family

રેટ ધ રેસીપી

Rating Under Update!

તમારી કોમેન્ટ/મંતવ્ય:



પોપ્યુલર વાનગીઓ

બધી પોપ્યુલર વાનગીઓ »





ટોટલ વિઝીટર્સ : 224001
Copyright 2015-2019 Queenskitchen.in, All rights reserved.
Powered by Mitraa Solutions