Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: May 2024

શીંગની ચીકીtestmaker

શીંગની ચીકી

By Sonal Pandya

વ્યંજન

મઠરી

  30  |  2219 Views

મિઠાઇ વાનગી: ગુજરાતી

મઠરી

બનાવવામાં લાગતો સમય: ૧ કલાક

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: મધ્યમ

સર્વીગ: ૭ થી ૮ નંગ

સામગ્રી:

મેંદાનો લોટ ૨૦૦ ગ્રામ
ઘી ૫૦૦ ગ્રામ
ખાંડ ૫૦ ગ્રામ
એલચી પાઉડર ૧ ટી સ્પૂન
પાણી ૧૫ મિલી (એક કપ)
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) સૌ પ્રથમ એક વાસણ માં મેંદા નો લોટ લઈ તેમાં ૫૦ ગ્રામ ઘી ઉમેરી સરખી રીતે મિક્સ કરી એક એઆસ બનાવી જરૂર લાગે તો થોડું જ પાણી ઉમેરી ભાખરી જેવો કઠણ લોટ બાંધી લો. લોટ ને સફેદ મલમલ ના કપડાં માં વીટી ને ૩૦ મિનિટ માટે એકતરફ રાખી દો.

૨ ) ગેસ ની મધ્યમ આંચ પર એક પેન માં ઘી ગરમ થવા માટે મૂકી દો.

૩ ) એક તરફ રાખેલા લોટ માથે મધ્યમ કદ ના લુવા હડવા હાથે બનાવી લો અને હળવા હાથે જ તેને ગોળ- ગોળ બનવી લો.

૪ ) ગેસ ની મધ્યમ આંચ પર એક પેન ગરમ મૂકી તેમાં ૫૦ ગ્રામ ખાંડ ઉમેરી તેમ ૧ કપ જેટલું પાણી ઉમેરી ચાસણી બનાવી લો, તેમાં ૧ ટી સ્પૂન જેટલો એલચી નો પાઉડર ઉમેરી દો. ...( ચાસણી ૩ તારની બનાવી)

૫ ) તૈયાર કરેલ લુવા ને ગરમ ઘી માં ગેસ ના ધીમી આંચ પર બ્રાઉન રંગ ના બને ત્યાંસુધી તળી લો.

૬ ) તડેલા લુવા ને થોડી વરર ઠંડા થવા માટે રાખી દો,લુવા ઠંડા થાય ત્યારબાદ તેને તૈયાર કરેલી ચાસણી માં ડૂબાડી દો અને ઠંડા થવા માટે રાખી દો આવી જ રીતે બધા લુવા માં કરવું.

૭ ) ચાસણી માં દુબડેલ લુવા ઠંડા થઈ જાય ત્યારબાદ એક પ્લેટ માં કાઢી લો.

૮ ) તૈયાર છે સ્વાદિષ્ટ મઠરી.

Kaywords: મઠરી, Sweet Mathri Recipe in Gujarati, Meethi Mathri, Punjabi Sweet Mathri, Meethi Mathri For Karwa Chauth

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

દૂધ પૌવા (શરદ પૂનમ માટે)

દૂધ પૌવા (શરદ પૂનમ માટે)

પંજરી/જન્માષ્ટમીનો પ્રસાદ

પંજરી/જન્માષ્ટમીનો પ્રસાદ

ઘુઘરા

ઘુઘરા

ખજૂરના લાડુ

ખજૂરના લાડુ

કંસાર | લાપસી

કંસાર | લાપસી

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 મઠરી ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: