Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Jan 2025

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

ખજૂરના લાડુ

  67  |  3136 Views

ફરાળી, ફ્યુઝન વાનગી: મિષ્ટાન

ખજૂર લાડુ ખૂબ જ સ્વાસ્થ્ય વર્ધક અને બનાવવામાં સરળ વાનગીઓ છે અને તે તહેવારના દિવસોની મીઠાઇથી લઈને દરરોજ ખવાતી મીઠાઇ અને રોજ-બરોજ ના નાસ્તાનો ભાગ પણ હોઇ શકે છે.

ખજૂરના લાડુ

બનાવવામાં લાગતો સમય: ૧૦ થી ૧૫ મિનીટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: મધ્યમ

સર્વીગ: ૧૫ થી ૨૦ નંગ

સામગ્રી:

૫૦૦ ગ્રામ સીડલેસ ખજુર
૧૦૦ ગ્રામ ખાંડ પાવડર
૨૫ ગ્રામ સુંઠ પાવડર
૧૦ ગ્રામ ગંઠોડા પાવડર
૧૦૦ ગ્રામ કોપરાનું છીણ
૩ થી ૪ ટેબલ સ્પુન ઘી
૧/૨ ટેબલ સ્પુન ખસખસ
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) ૫૦૦ ગ્રામ ખજૂરને ધોઈ કોરી કરી લો. ખજૂર કોરી થઈ ગયા પછી તેને ૩ થી ૪ ટેબલ સ્પૂન ઘીમાં ધીમી આંચે નરમ થાય ત્યાં સુધી હલાવતા રહો.

૨ ) પછી તેમાં ૨૫ ગ્રામ સૂંઠ પાવડર, ૧૦ ગ્રામ ગંઠોડા પાવડર, ૧૦૦ ગ્રામ કોપરાનું ચીણ નાખી બરાબર મિકસ કરો. ૨ થી ૩ મિનિટ ગેસ પર ધીમી આંચે રાખીને હલાવો. ગેસને બંધ કરી દો.

૩ ) તેમાં ૧૦૦ ગ્રામ ખાંડ પાવડર નાખીને હલાવો અને એકદમ મિકસ કરી દો.

૪ ) સાધારણ ઠંડુ પડે પછી તેના મધ્યમ કદના લાડુ વાળો.

૫ ) વાળેલા લાડુને ખસખસ તથા કોપરાનું છેણ લગાવો.

૬ ) લાડુ તૈયાર.

...

Kaywords: ખજૂરના લાડુ, Khajoor Ladoo Recipe in Gujarati, Dates Ladoo, Khajoor Laddoo, Khajur Ke Laddoo

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

શક્કરીયાનો હલવો

શક્કરીયાનો હલવો

સુરતી ઘારી

સુરતી ઘારી

કાલાજામ

કાલાજામ

શીર ઘેવર

શીર ઘેવર

શક્કરીયાની કુલ્ફી

શક્કરીયાની કુલ્ફી

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 ખજૂરના લાડુ ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: