Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Jan 2025

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

શક્કરીયાનો હલવો

  15  |  2309 Views

સ્વીટ, ડેઝર્ટ, મિઠાઇ વાનગી: ફરાળી, મિઠાઇ

શક્કરીયાનો હલવો

બનાવવામાં લાગતો સમય: ૨૦ થી ૨૫ મીનીટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: સરળ

સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે

સામગ્રી:

૫૦૦ ગ્રામ શક્કરીયા
૨50 ગ્રામ ખાંડ
૩ થી ૪ ટેબલ સ્પૂન ઘી
૨ થી ૩ નંગ તજ-લવિંગ
૧ ટી-સ્પૂન એલચી પાઉડર
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) સૌ પ્રથમ શક્કરીયાં ને સારી રીતે પાણી માં ધોઈ વરાળે બાફી લો.

૨ ) બાફેલા શક્કરીયાં ની છાલ ઉતારી છુંદો કરી માવો બનવી લો.

3) એક વાસણ માં ગેસ ની મધ્યમ આંચ પર ઘી ગરમ મૂકી તેમાં તજ-લવિંગ ઉમેરો ત્યાર બાદ તેમાં શક્કરીયાં નો માવો ઉમેરી ધીમે-ધીમે હલાવતા રહો અને થોડી થોડી ખાંડ ઉમેરી શીરો સેકી થોડી વાર ગેસ પર રહવા દો થોડું ઘી છૂટું પડવા લાગે ત્યારબાદ ગેસ બંધ કરી લો.

4) શીરા ને એક બાઉલ માં લઈ તેના પર દરેફરીઉત નો પાઉડર વડે ગાર્નિશ કરી સર્વ કરો. તૈયાર છે ગરમાં-ગરમ શક્કરીયાં નો શીરો.

...

Kaywords: શક્કરીયાનો હલવો, શક્કરીયાનો શીરો, Sweet Potato Halwa Recipe in Gujarati, Shakarkand Halwa, Shakkariya Halwa

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

શક્કરીયાની કુલ્ફી

શક્કરીયાની કુલ્ફી

 શક્કરિયાના મસાલા પરોઠા

શક્કરિયાના મસાલા પરોઠા

શક્કરિયાની ખીર

શક્કરિયાની ખીર

ખજૂરના લાડુ

ખજૂરના લાડુ

મેંગો આઈસક્રીમ

મેંગો આઈસક્રીમ

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 શક્કરીયાનો હલવો ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: