ગુજરાતી વાનગી: મિષ્ટાન
FIRST PLACE WINNER OF FORGOTTEN RECIPE CONTEST 2019 ALSO:MOST POPULAR IN JANUARY 2025MOST POPULAR RECIPE OF DECEMBER 2024 WITH 47 VIEWS ON THE SAME MONTH.
બનાવવામાં લાગતો સમય: ૨૦ થી ૨૫ મીનીટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: ૨ કલાક
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૩ થી ૪ વ્યક્તી માટે
૧૫૦ ગ્રામ બાસમતી ચોખા | |
૧૦૦ ગ્રામ ચણાની દાળ | |
૫૦ થી ૭૫ ગ્રામ દળેલી ખાંડ | |
૨ થી ૩ તજ | |
૪ થી ૫ લવીંગ | |
૨ થી ૩ ચમચી ઘી | |
દૂધમાં પલળેલું કેશર | |
સજાવટ માટે બદામ | |
કાજુ | |
દ્રાક્ષ |
૧ ) ચણાદાળને ૨ થી ૩ કલ્લાક પલાળી રાખવી.
૨ ) ચોખા અને ચણાદાળ છૂટ્ટા રહે તે રીતે બાફી લેવા, ત્યાર બાદ તેમા (દળેલી) ખાંડ ઉમેરવી.
૩ ) ઘીમાં તાજ, લંવિગ નાખી તેનો વઘાર કરવો.
૪ ) ઉપરથી કેશર પલળેલું દૂધ રેડી, કાજુ, બદામ, દ્રાક્ષથી સજાવી સર્વ કરવું.
Please Note: This recipe is not subject to queenskitchen.in team. It is prepared by "Hema Prahlad Nayak", who is participating in “Forgotten and Regional Recipe Contest:” held by queenskitchen.in. It is to be noted that queenskitchen.in team has only translated the submitted recipe for visual ai...d on the website.
Kaywords: શાહી બિરંજ, Shahee Biranj Recipe in Gujarati, Sev Biranj, Biranj Festive Sweet
🙂 શાહી બિરંજ ને રેટિંગ આપવા બદલ આભાર.