Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Nov 2024

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

લુચી ચોલાર દાળ

  23  |  2487 Views

બંગાળી વાનગી: મુખ્ય ભોજન

લુચી ચોલાર દાળ

બનાવવામાં લાગતો સમય: 30 મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: ૧ થી ૧.૫ કલાક

લેવલ ઓફ કુકીંગ: સરળ

સર્વીગ: ૪ વ્યક્તિ માટે

સામગ્રી:

૧૫0 ગ્રામ બાફેલી ચણા ની દાળ
૨ નંગ (૧00 ગ્રામ) ઝીણા સમારેલા બટેટા
૧નાની વાટકી (૫0 ગ્રામ ) ઝીણું સમારેલુ નાળિયેર
૨-3 લીલા મરચા ની મોટી ચીરીઓ
૧ ટી સ્પૂન છીણેલું આદુ
૧ટી સ્પૂન હળદર
૧ ટી સ્પૂન ધાણાજીરુ
૧ ટી સ્પૂન ગરમ મસાલો
૨ ટી સ્પૂન ઘી
3 ટી સ્પૂન કિસમિસ
૧/૨ ટી સ્પૂન આખુ જીરું
4 નંગ તમાલપત્ર
૨ નંગ સૂકા મરચા
3 એલચી
૧ ટી સ્પૂન હિંગ
વઘાર માટે તેલ
સ્વાદ પ્રમાણે મીઠુ
વધુ સામગ્રી વાંચો
વાનગીકાર / Recipe By
testmaker

Sheetal A. Satapara

Housewife
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) સૌ પ્રથમ ચણા ની દાળ ને એક થી દોઢ કલાક ગરમ પાણી મા પલાળી લો

૨ ) પછી તેને પ્રેસર કુકર મા સ્વાદઅનુસાર મીઠુ અને 2 તમાલપત્ર નાખી ને બાફી લો. ધ્યાન રાખવા નું કે ચણા ની દાળ એકદમ બફાઈ જવી જોઈએ પણ દાણો આખો રહેવો જોઈએ.

૩ ) હવે એક પેન મા ચાર મોટા ચમચા તેલ ગરમ કરવા મુકો. પછી તેમાં ઝીણી સમારેલી નાળિયેર ની કટકી સાંતળી ને કાઢી લો.

૪ ) હવે તેલ મા આખુ જીરું, લાલ સૂકા મરચા, એલચી, તજનાખી સાંતળો. પછી તેમાં હિંગ નાખી અને ઝીણા સમારેલા બટેટા નાખી સાંતળો. પછી તેમાં હળદર, ધાણાજીરુ, લીલા મરચા ની ચીરીઓ નાખી હલાવો. સ્વાદ પ્રમાણે મીઠુ ઉમેરો અને હલાવો....

૫ ) બટેટા ને ઢાંકી સીઝવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો.

૬ ) બટેટા એક્દમ ચડી જાય પછી તેમાં બાફેલી ચણા ની દાળ ઉમેરો અને હલાવો

૭ ) ત્યારબાદ તેમાં કિસમિસ અને પહેલા થી તળી ને રાખેલા ઝીણા નાળિયેર ની કટકી નાખી હલાવો.

૮ ) ત્યારબાદ તેને ઉકાળી તેમાં 2 ટી સ્પૂન ઘી અને એક ટી સ્પૂન ગરમ મસાલો નાખી હલાવો. હવે પેન ને એક -બે મિનિટ ગેસ પર રાખી પછી ઉતારી લો.

આ દાળ ને આપણે લુચી (પૂરી ) અને ભાત બંને સાથે ખાઈ શકીએ છીએ

Please Note: This recipe is not subject to queenskitchen.in team. It is prepared by "Sheetal A. Satapara", who is participating in “Forgotten and Regional Recipe Contest:” held by queenskitchen.in. It is to be noted that queenskitchen.in team has only translated the submitted recipe for visual aid on the website.

Kaywords: લુચી ચોલાર દાળ , Luchi Cholar Dal Recipe in Gujarati, Bengali Luchi ar Cholar Dal

વાનગીકાર / Recipe By
testmaker

Sheetal A. Satapara

Housewife

તમને આ વાનગીઓ પણ ગમશે

દામડી ઢોકળા

દામડી ઢોકળા

શાહી બિરંજ

શાહી બિરંજ

દૂધીના લચ્ચા

દૂધીના લચ્ચા

ભરેલી ડુંગળીનું શાક

ભરેલી ડુંગળીનું શાક

વટાણા પુરી અને બટાકાનું રસાવાળું શાક

વટાણા પુરી અને બટાકાનું રસાવાળું શાક

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 લુચી ચોલાર દાળ ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: