ફ્યુઝન વાનગી: મુખ્ય ભોજન, મિષ્ટાન
બનાવવામાં લાગતો સમય: ૩૦ થી ૪૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ
લેવલ ઓફ કુકીંગ: અઘરુ(ઘેવર વાળો ભાગ)
સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે
ઘેવર બનાવવાની રીત
૧) એક બાઉલમાં ઘી અને બરફના ટુકડાને બરાબર ફેંટી લો.
૨) બરફ કાઢી ઘીંને ફ્રીમી થવા સુધી ફેંટી લો.
૩) હવે લોટમાં દૂધ અને પાણી ધીરે ધીરે ભેળવી ખીરું તૈયાર કરવું.
૪) એક પેંણીમા ઘી અથવા તેલ ગરમ કરો.
૫) પેંણીમાં મોલ્ડ રીંગ મુકી મોટા ચમચા વડે વચ્ચે ખીરું મુકી તળી લો.
૬) તળીને તૈયાર થયેલા ઘેવર ઉપર ખાંડની ચાસણી પાથરી દો.
શીર ખુરમા બનાવવાની રીત:
૧) એક પેનમાં ઘી ગરમ કરો.
૨) તેમાં ઘઉંની સેવ (સેવૈયા) તળી લો.
૩) હવે તેમાં દૂઘ નાખી બાફી લો.
૪) ડ્રાયફુટ તથા એલચી પાવડર તેમાં નાખી મિક્સ કરી લો.
૫) તૈયાર થયેલા મિ...શ્રણમાં મિલ્કમેઇડ નાખી શી ખુરમા તૈયાર કરો.
પીરસવાની રીત:
પીરસતી વખતે ડીશમાં ઘેવર મુકો. અને તેની ઉપર શીર ખુરમા રેડો અને ડીશ તૈયાર.
Please Note : This recipe is not subject to queenskitchen.in team. It is prepared by "Mrs. Raziya Banu M. Lohani", who is the proud winner of cooking competition held by queenskitchen.in. It is to be noted that queenskitchen.in team has only translated the submitted recipe and photographed it for visual aid on the website.
Kaywords: શીર ઘેવર, Sheer Ghevar Recipe in Gujarati, Rajasthani Ghevar, Sheer Khurma
🙂 શીર ઘેવર ને રેટિંગ આપવા બદલ આભાર.