ભારતીય વાનગી: શરબત
બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: ૨૦ થી ૨૫ મિનિટ
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૫ થી ૬ વ્યક્તિ માટે
૧) પુર્વતૈયારી: બદામ, કાજુ, તરબૂચ બીજ અને ખસખસ ને 1૦-15મીનીટ પાણીમા પલાળી રાખો. બદામની છાલ ઉતારીલો અને તજને વાટીલો.
૨) બદામ, કાજુ, પિસ્તા, તરબૂચ બીજ અને ખસખસ ને થોડા દુધ સાથે મિક્સરમાં વાટી એકરસ કરી પેસ્ટ બનાવો.
૩) એક વાસણમાં બાકીનુ દુધ ઉકળવા મુકો, દુધ ઉકળવાનુ શરુ થાય અટલે એમા ખાંડ નાખો, ખાંડ ઓગળી જાય એટલે એમાં લીલી એલચી, કેસર, તજ અને ગુલાબ પાંખડી ઉમેરો.
૪) દુધ ઉકળી જાય એટલે એમાં બનાવેલી પેસ્ટ ઉમેરો, પછી દુધને ૫-૭મીનીટ ઉકાળો.
૫) દુધને ફ્રીજમાં ઠંડુ કરવા મુકો, પછી ઠંડુ સર્વ કરો.
...Kaywords: ઠંડાઇ શરબત, Thandai Sharbat Recipe in Gujarati, Sardai, Family Thandai
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 ઠંડાઇ શરબત ને રેટિંગ આપવા બદલ આભાર.