ગુજરાતી વાનગી: શરબત
બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: ૧ રાત, ૨ દિવસ
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૧૫ થી ૨૦ ગ્લાસ
૨૦ થી ૨૫ નંગ લાલ જાસૂદ ના ફૂલ | |
૪૦ થી ૪૫ નંગ દેશી ગુલાબ | |
૩૦૦ થી ૩૫૦ ગ્રામ સાકર | |
૧ થી ૧.૫૦ લિટર પાણી. |
૧ ) સૌ પ્રથમ ગુલાબના ફૂલ ની પાંખડી કાઢી અને ધોઈ લો.
૨ ) એક વાસણ માં પાણી ભરો ત્યારબાદ તેમાં સાકર તેમજ ગુલાબ ની પાંખડી ને પલાળી એક રાત માટે ફ્રીજ માં રાખી દો.
૩ ) બીજા દિવસે જાસૂદ ના ફૂલ ની પાંખડી છુટ્ટી પાડી સારી રીતે ધોઈ લો.
૪ ) ફ્રીજ માં રાખેલ ગુલાબ ના પાણી બહાર કઢી લો અને તેમાં ધોઇયેલ જાસૂદ ની પાંખડી ઉમેરી મિક્સ કરી લો.
૫ ) હવે આ પાણી ને સારી રીતે હલાવી લો ત્યારબાદ મિક્સર માં ક્રશ કરી એક રસ બનાવી લો.
૬ ) ક્રશ કરેલ શરબત ની ઝીણા કાપડ વડે ગળી લો. <.../p> ૭ ) ગાળેલ શરબત ને એક બોટટેલ માં ભરી દો અને ફ્રીજ માં રાખી દો. શરબત :-શરબત પીવા માટે એક ગલસસ માં ૨ હતી ૩ ઇકેદ ક્યૂબ નાખો તેમાં ૨ હતી ૩ ટેબલ સ્પૂનશરબત ઉમરેરી પાણી ઉમેરી હલાવી લો,તૈયાર છે ગુલાબ-જાસૂદ નું શરબત. નોંધ :- ૧ ) સાકર પ્રમાણ મુંજબ ફેર ફર કરીશકાઇ. ૨ ) કોઠા ની ગરમી માટે આ શરબત અતિ ગુણકારી છે.
Kaywords: જાસૂદ-ગુલાબના ફૂલનું શરબત, Rose Hibiscus Sharbat Recipe in Gujarati, Rose Hibiscus Flower Sharbat, Summer Special Sharbat
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 જાસૂદ-ગુલાબના ફૂલનું શરબત ને રેટિંગ આપવા બદલ આભાર.