Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Apr 2024

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

ફરાળી નાળિયેરની ચટણી

  21  |  2342 Views

ફરાળી,ફ્યુઝન વાનગી: ચટણી

ફરાળી નાળિયેરની ચટણી

બનાવવામાં લાગતો સમય: ૧૫ મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: સરળ

સર્વીગ: ૧૦૦ થી ૧૫૦ ગ્રામ

સામગ્રી:

૧ નંગ શ્રીફળ (નાળિયેર)
૫૦ ગ્રામ મોળું દહીં
૨૦ થી ૩૦ નંગ મીઠા લીમડાના પાન
૩ થી ૪ નંગ લીલા મરચા સમારેલા: નાનો ટુકડો આદુ અથવા ૧/૨ ટેબલ સ્પૂન આદુની પેસ્ટ
સ્વાદ મુજબ મીંઠુ
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) સૌપ્રથમ શ્રીફળ માંથી કોપરાને કાઢીને નાના ટુકડા કરો. તેમાંથી નીકળેલા નાળિયેર પાણીને એકતરફ રાખી દો.

૨ ) પછી નાળિયેરના પાણી તથા નાળિયેરના ટુકડાને મિક્સ બાઉલમાં નાખો અને પીસી લો.

૩ ) પીસેલા નાળિયેરમાં દહીં, મીઠા લીમડાના પાન, સમારેલું આદુ, લીલા મરચાના ટુકડા, સ્વાદ મુજબ મીંઠુ નાખીને મિક્સરમાં આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી પીસી લો.

૪ ) કોપરાની (નાળિયેરની) ચટણીને એક બાઉલમાં કાઢી લો.

નોંધ:
શ્રીફળ ન હોય તો સુક્કા કોપરાનું છીણ લઇને તેને અડધા થી એક કલાક પાણીમાં પલાળી ઉપયોગમાં લઇ શકાય.

...

Kaywords: ફરાળી નાળિયેરની ચટણી, ફરાળી ટોપરાની ચટણી, Farali Coconut Chutney Recipe in Gujarati, Falahari Nariyal Chutney

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

ફરાળી ઢોસા

ફરાળી ઢોસા

ફરાળી ઈડલી સાંભર

ફરાળી ઈડલી સાંભર

ફરાળી સંભાર

ફરાળી સંભાર

શક્કરીયાની કુલ્ફી

શક્કરીયાની કુલ્ફી

ફરાળી પેટીસ (રાજકોટની રીતે)

ફરાળી પેટીસ (રાજકોટની રીતે)

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 ફરાળી નાળિયેરની ચટણી ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: