Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Nov 2024

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

ફરાળી ઢોસા

  46  |  3144 Views

ફરાળી, ફ્યુઝન વાનગી: મુખ્ય ભોજન, નાસ્તો

ફરાળી ઢોસા

બનાવવામાં લાગતો સમય: ૫ મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: ૮ થી ૯ કલાક

લેવલ ઓફ કુકીંગ: મધ્યમ

સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે

સામગ્રી:

૨૦૦ ગ્રામ મોરૈયો
૨ થી ૩ ટેબલ સ્પૂન સાબુદાણા
૧ ટેબલ સ્પૂન દહીં
સ્વાદ મુજબ મીંઠુ
૧ ટેબલ સ્પૂન તેલ
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) સાબુદાણા તથા મોરૈયોનો અલગ અલગ પાણીમાં ૨ કલાક પલાળી દો. (નોંધ:- પલાળતા પહેલા બન્ને વસ્તુઓને સારી રીતે ધોઇ લો)

૨ ) મોરૈયો તથા સાબુદાણાને પાણી નાખીને મિક્સરમાં સુવાળું થાય ત્યાં સુધી પીસી લો. તેમાં સ્વાદ મુજબ મીંઠુ નાખો.

૩ ) પીસેલા ઢોંસાના ખીરાને મધ્યમ પાતળુ રાખો.

૪ ) પીસેલા ખીરાને ૪ થી ૫ કલાક ઢાંકીને બાજુ ઉપર રાખી લો. (વધુ સમય ખીરુ રહે તો વાંધો નહી એટલે કે ૭ - ૮ કલાક)

૫ ) ઢોંસા બનાવવા માટે એક નોનસ્ટીક તવાને ગેસની ઊંચી આંચ પર ગરમ મુકો. તેના પર તેલ તથા પાણી મિકસ કરીને આખા તવા ઉપર લગાવો.

...ar recipe" href="http://queenskitchen.in/index.php?post=sambhar-farali&l=g">ફરાળી સંભાર ની રીત

ફરાળી નાળિયેરની ચટણી ની રીત

ફરાળી ઢોંસા માટે મસાલો

૬ ) તે તવા ઉપર ઢોંસાના ખીરાને ચમચા વડે પાથરીને પહોળો કરો અને ઢોંસો ઉતારો. (ઢોંસાને આછા ગુલાબી રંગના થવા દેવો.)

Kaywords: ફરાળી ઢોસા, Farali Dosa Recipe in Gujarati, Falahari Dosa, Upvas Dosa, Upvas Dhosa

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

ફરાળી સંભાર

ફરાળી સંભાર

ફરાળી નાળિયેરની ચટણી

ફરાળી નાળિયેરની ચટણી

ફરાળી ઈડલી સાંભર

ફરાળી ઈડલી સાંભર

ફરાળી હાંડવો

ફરાળી હાંડવો

ફરાળી પિઝા

ફરાળી પિઝા

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 ફરાળી ઢોસા ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: