Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Jan 2025

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

ફરાળી સંભાર

  43  |  2337 Views

ફરાળી, ફ્યુઝન વાનગી: મુખ્ય ભોજન

ફરાળી સંભાર

બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: મધ્યમ

સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે

સામગ્રી:

૧૦૦ ગ્રામ સુરણ
૧૦૦ ગ્રામ રતાળું
૧૦૦ ગ્રામ બટેકા
૫૦ ગ્રામ સિંગદાણાનો ભુક્કો
૨ ટેબલ સ્પૂન વઘાર માટે તેલ
૧ ટેબલ સ્પૂન જીરૂ
૧ થી ૨ ટેબલ સ્પૂન લીંબુનો રસ
૧/૪ સ્પૂન તજ પાવડર
૧/૪ ટી સ્પૂન લવીંગ પાવડર
૮ થી ૧૦ મીઠા લીમડાના પાન
૨ ટેબલ સ્પૂન કોપરાનું છીણ
૨ ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ
૧ ટેબલ સ્પૂન લાલ મરચાનો પાવડર
૧ ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર
૧ ટેબલ સ્પૂન ધાણા જીરાનો પાવડર
સ્વાદ મુજબ મીંઠુ
વધુ સામગ્રી વાંચો
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) સુરણ, રતાળું, બટેકાની છાલ ઉતારી ટુકડા કરી ઉકળતા ગરમ પાણીમાં સારી રીતે ધોઇ લો.

૨ ) સુરણ, રતાળું, બટેકા તથા સિંગદાણાનો ભુક્કાને ૬૦૦ થી ૭૦૦ મિલી ગ્રામ પાણી લઇ કુકરમાં સારી રીતે બાફી લો.

૩ ) બાફેલા શાક તથા સિંગદાણાનો ભુક્કો ઠરે એટલે તેને મિક્સરમાં ફેરવી એક રસ કરી લો.

૪ ) એક રસ કરેલ મિશ્રણમાં આદુ મરચાની પેસ્ટ લાલ મરચા પાવડર, મીઠા લીમડાના પાન, કોપરાનું છીણ, લીંબુનો રસ, કોથમીર, ધાણાજીરાનો પાવડર, તથા સ્વાદ મુજબ મીંઠુ નાખીને બધી જ વસ્તુને બરાબર હલાવી મિક્સ કરી લો.

૫ ) એક વાસણમાં બે ટ્બલ સ્પૂન તેલ ગરમ કરો. તેમાં જીરૂ, તજ-લવિંગ પ...ાવડર, નાખો. જીરૂ ઉપર આવે ત્યાં સુધી ગેસની ધીમી આંચે તેલને રાખો.

૬ ) જીરૂ ઉપર આવે (વઘાર આવે) એટલે તેને સંભારના તૈયાર કરેલા મિશ્રણમાં નાખો.

૭ ) સંભારને ગેસની ધીમી આંચે ૧૦ થી ૧૫ મિનિટ ઉકાળો. જેથી સંભારમાં મસાલો બરાબર ચડી જાય પછી ગેસને બંધ કરી દો.


Kaywords: ફરાળી સંભાર, ફરાળી સાંભર, Farali Sambar Recipe in Gujarati, Falahari Sambar, Farali Sambhar

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

ફરાળી ઈડલી સાંભર

ફરાળી ઈડલી સાંભર

ફરાળી ઢોસા

ફરાળી ઢોસા

ફરાળી નાળિયેરની ચટણી

ફરાળી નાળિયેરની ચટણી

ફરાળી પાત્રા

ફરાળી પાત્રા

ફરાળી પિઝા

ફરાળી પિઝા

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 ફરાળી સંભાર ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: