Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Nov 2024

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

તલની ચીકી

  56  |  2434 Views

શિયાળુ પાક વાનગી: ગુજરાતી

તલની ચીકી

બનાવવામાં લાગતો સમય: ૨૦ થી ૨૫ મીનીટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: સરળ

સર્વીગ: ૧૫ થી ૨૦ નંગ

સામગ્રી:

તલ ૨૫૦ ગ્રામ
ગોળ ૨૦૦ ગ્રામ
ખાવાનો સોડા ૧ ચપટી
...
વાનગીકાર / Recipe By
testmaker

Sonal Pandya

Housewife
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) સૌ પ્રથમ એક કડાઈ લો . તેમાં તલ ને શેકી લો.

૨ ) એક કડાઈ માં ૨૫૦ ગ્રામ ગોળ લો , ગેસ ની ધીમી આંચ પર ગોળ ની પાઇ બનાવો. તેમાં ૧ ચપટી ખાવા નો સોડા ઉમેરી ગોળ ની પાઇ ને થોડી ઘટ્ટ થવા દો.

૩ ) પાઇ ને ધીમે -ધીમે હલાવતા રહો જેથી પાઇ દાઝી ના જાઈ ( નીચે કડાઈ માં ચોંટી ના જાય ) ધીમે ધીમે પાઇ નો રંગ બદલાતો જસે અને બ્રાઉન રંગ ની ઘટ્ટ પી બને ત્યારે પાઇ માં થોડો થોડો તલ ઉમેરી ધીમે ધીમે હલાવતા રહો.

૪ ) પાઇ માં તલ એક રસ થાય ત્યાં સુધી હળવા હાથે હલાવતા રહો.

૫ ) હવે એક બટર પેપર લો તેમાં થોડું ઘી લઈ સરખું આખા પેપર પર લાગાવી લો, તેમાં તૈયાર... કરેલો તલના મિશ્રણ (ચીકી) ને લુવા ની જેમ પાથરી દો.

૬ ) એક વેલણ પર થોડું ઘી લાગવી હવે પાથરેલ મિશ્રણ (ચીકી) ને જડપ થી વણી લો ,ચીકી ને કટર વડે ચોરસ ટુકડા કરી લો.

૭ ) તલ ની ચીકી તૈયાર.

નોંધ: બટર પેપર ના હોય તો પ્લેટફૉર્મ ને સરખૂ સાફ કરી પ્લેટફૉર્મ પર ઘી લગાવી ચીકી ને વણી શકાઈ.

Kaywords: તલની ચીકી, Til Chikki Recipe in Gujarati, Sesame Chikki Recipe, Til Ki Chikki, Til Gajak, Makar Sankranti Chikki, Uttarayan Chikki

વાનગીકાર / Recipe By
testmaker

Sonal Pandya

Housewife

તમને આ વાનગીઓ પણ ગમશે

શીંગની ચીકી

શીંગની ચીકી

શિંગપાક

શિંગપાક

મમરાના લાડુ

મમરાના લાડુ

રોટલીની સુખડી (ગોળમાં)

રોટલીની સુખડી (ગોળમાં)

સાત ધાનનો ખીચડો

સાત ધાનનો ખીચડો

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 તલની ચીકી ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: