Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Apr 2024

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

પંજરી/જન્માષ્ટમીનો પ્રસાદ

  71  |  3123 Views

પ્રસાદ વાનગી: મીઠાઇ

જન્માષ્ટમી શ્રીકૃષ્ણના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. કૃષ્ણના જન્મની રાતે તેમનો મનગમતા માખણની સાથે પંજરીનો પ્રસાદ પણ અર્પણ કરવામાં આવે છે. પંજરી સુકાધાણા/ધાણાજીરું માંથી બને છે. અહિયાં અમે જડપથી પંજરીનો પ્રસાદ બનાવવાની રીત આપી છે.

પંજરી/જન્માષ્ટમીનો પ્રસાદ

બનાવવામાં લાગતો સમય: ૪ થી ૫ મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: સરળ

સર્વીગ: ૫૦ ગ્રામ

સામગ્રી:

1 ટેબલ સ્પૂન સૂંઠ પાવડર
1.5 ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર
1.5 ટેબલસ્પૂન નાળિયેરનું છીણ
1 ટેબલ સ્પૂન લીલી વરિયાળી નો પાઉડર (નાખવો હોય તો)
3 ટેબલ સ્પૂન સાકર નો પાવડર - બૂરું
4 થી 5 બદામની કતરણ
5 થી 7 કાજૂના નાના ટુકડા (નાખવા હોય તો)
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

સુઠ પાવડર, ધાણાજીરૂં, નાળિયેરનું છીણ, વરિયાળી પાઉડર, સાકરનો પાવડર, બદામની કતરણ, કાજૂના નાના ટુકડા બધું ભેગું કરીને બરાબર મિક્સ કરો.

ઉપર તુલસીનું પાન મૂકો, લાલનો પ્રસાદ તૈયાર.

...

Kaywords: પંજરી/જન્માષ્ટમીનો પ્રસાદ, Janmashtami Special Panjari Recipe in Gujarati, Janmashtami Panjiri, Easy Traditional Panjiri Recipes, Panjiri-Panjari Prasad

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

મઠરી

મઠરી

શક્કરીયાનો હલવો

શક્કરીયાનો હલવો

કંસાર | લાપસી

કંસાર | લાપસી

દૂધ પૌવા (શરદ પૂનમ માટે)

દૂધ પૌવા (શરદ પૂનમ માટે)

સુરતી ઘારી

સુરતી ઘારી

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 પંજરી/જન્માષ્ટમીનો પ્રસાદ ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: