Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Nov 2024

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

શિંગપાક

  9  |  3672 Views

ફરાળી, ગુજરાતી વાનગી: મિષ્ટાન

શિંગપાક

બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: સરળ

સર્વીગ: ૧૫ થી ૨૦ નંગ

સામગ્રી:

૨૫૦ ગ્રામ કાચા શિંગદાણા
૨૫૦ ગ્રામ ગોળનો ભુક્કો
૧ ટેબલ સ્પુન ઘી
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧) સૌપ્રથમ શિંગદાણાને શેકી લો. શેકાઇ ગયેલી શિંગ ઠરે એટલે તેના ફોતરા ઉતારી લો.

૨) ફોતરા ઉતરી ગયા બાદ તેને મિક્સરમાં અધકચરા વાટી લો. પછી એક થાળીમાં ઘી લગાવીને એક બાજુ રાખો.

૩) ત્યારપછી એક ટેબલ સ્પુન ઘી કડાઇમાં ગેસની ધીમી આંચે ગરમ કરો. તેમાં ગોળનો ભુક્કો નાખો.અને તે ગોળને હલાવતા રહો.

૪) ગોળ સાવ ઓગળી જાય અને હલકો થઇ ઉપર આવે એટલે તેમાં શિંગદાણાનો અધકચરો ભુક્કો નાખીને ઝડપથી ગોળ તથા શિંગના ભુક્કાને મિક્સ કરી દો.ગેસ ને બંધ કરી દો.

૫) ઘી લગાવેલી થાળીમાં શિંગપાકને (ગોળ અને શિંગના મિશ્રણને) એક સરખુ પાથરી દો. પાથરી દીધા બાદ તેના ચપ્પ...ુથી ચોરસ પીસ કરો.

૬) ૧ કલાક બાદ શિંગપાક બરાબર ઠરી જાય પછી કાપેલા પીસ અલગ કરીલો.

નોંધ: જો સરળતાથી પીસ ના નીકળે તો થાળીને સજેહ ગરમ કરવી.

Kaywords: શિંગપાક, Sing Pak Recipe in Gujarati, Shing Pak, Sing Paak, Mandavi Pak, Sing Sukhadi, Peanut Sukhadi, Singdana Pak, Peanut Burfi

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

ફરાળી કૂકીઝ

ફરાળી કૂકીઝ

ફરાળી મફીન્સ

ફરાળી મફીન્સ

શક્કરીયાનો હલવો

શક્કરીયાનો હલવો

શીંગની ચીકી

શીંગની ચીકી

તલની ચીકી

તલની ચીકી

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 શિંગપાક ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: