Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: May 2024

શીંગની ચીકીtestmaker

શીંગની ચીકી

By Sonal Pandya

વ્યંજન

બ્રેડ પુડિંગ

  24  |  2274 Views

સ્વીટ, ડેઝર્ટ, પુડિંગ વાનગી: પુડિંગ

બ્રેડ પુડિંગ

બનાવવામાં લાગતો સમય: ૪૦ થી ૫૦ મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: સરળ

સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે

સામગ્રી:

બ્રેડ ૪ થી૫ સ્લાઇઝ (કિનારી વગરની)
ખાંડ ૧૦ થી ૧૧ ટેબલ સ્પૂન
કસ્ટર્ડ પાઉડર (વેનીલા ફ્લેવર)
૨ ટેબલ સ્પૂન
દૂધ ૨૫૦ મિલી
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) સૌ પ્રથમ ૪ થી ૫ બ્રેડ ને સ્લાઇસ નાટુકડા કરી મિક્સર માં ક્રશ કરી એક તરફ રાખી દો.

૨ ) કસ્ટર્ડ પાઉડર ને થોડા પાણી માં મિક્સ કરી બરાબર હલાવી ઓગાડી લો.

૩ ) દૂધ માં ૪ થી ૫ ચમચી ખાંડ નાખી દૂધ ને ગેસ ની ધીમી આંચ પર ગરમ કરો,દૂધ ગરમ થઈ જાય ત્યાર બાદ કસ્ટર્ડ પાઉડર નું મિશ્રણ ઉમેરી ધીમે-ધીમે હલાવતા રહો અને દૂધ ઘટ્ટ થવા દો.

૪ ) દૂધ ઘટ્ટ થાય ત્યારે ગેસ બંધ કરી ઠંડુ થવા મૂકી દો.

૫ ) ઠંડા થયેલા દૂધ માં ક્રશ કરેલ બ્રેડ ને ઉમેરી સારી રીતે મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લો.

૬ ) એક વાસણ લો, વાસણ ના તડિયા માં કોરી ખાંડ લો અને ગેસ... ની ધીમી આંચ પર ગરમ કરો,ખાંડ ની ઘટ્ટ ચાસણી ( બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી ગરમ કરો)બનાવી લો અને કેક પેન માં ચાસણી ને પાથરી દો.

૭ ) કેક પેન માં તૈયાર કરેલા બ્રેડ ના મિશ્રણ ને ધીમે- ધીમે હલાવ્યા વગર કાળજી થી રેડી દો.

૮ ) એક મોત વાસણ માં પાણી ભરી સ્ટેન્ડ મૂકી કેક પેન ને સ્ટીમ કરવા ૨૦ થી ૨૫ મિનિટ માટે રાખી દો.

૯ ) તૈયાર થઈ ગયેલા પુડિંગ ને ઉલટાવી ને બીજા વાસણ માં કાઢી લો.

૧૦ ) ત્યારબાદ પુડિંગ ને ફ્રીઝ માં ઠંડુ કરવા રાખી દો.

નોંધ:- પુડિંગ ને ફીઝ માં રાખવું , એક દિવસ થી વધારે ઉપયોગ માં લઈ શકાઈ નહીં .

Kaywords: બ્રેડ પુડિંગ, Bread Pudding Recipe in Gujarati, Homemade Bread Pudding

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

રવાના બ્રેડ પિઝા

રવાના બ્રેડ પિઝા

લીલી તુવેરના ટોઠા

લીલી તુવેરના ટોઠા

મમરાની ચટપટી

મમરાની ચટપટી

વેજિટેબલ ફ્રેન્કી

વેજિટેબલ ફ્રેન્કી

મિસળ પાવ

મિસળ પાવ

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 બ્રેડ પુડિંગ ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: