Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: May 2024

શીંગની ચીકીtestmaker

શીંગની ચીકી

By Sonal Pandya

વ્યંજન

કોકોનટ પુડિંગ

  27  |  2697 Views

ફરાળી, ફ્યુઝન વાનગી: મિષ્ટાન

કોકોનટ પુડિંગ

બનાવવામાં લાગતો સમય: ૧૫ થી ૨૦ મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: સરળ

સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે

સામગ્રી:

૨૦૦ ગ્રામ તાજુ કોપરુ
૧૫૦ ગ્રામ ખાંડ
૫૦ ગ્રામ મોળુ તાજુ માખણ
૧ ટેબલ સ્પૂન ચારોળી
૧ લિટર ફેટવાળુ દૂધ
૮ થી ૧૦ તાંતણા કેસ (નાખવું હોય તો)
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) એક તપેલીમાં માખણ લગાવી દૂધને ઉકળવા મુકો. અને ચારોળીને પાણીમાં પલાળી લો.

૨ ) દૂધને હલાવતા રહો જેથી ચોટી ન જાય.

૩ ) તાજા કોપરાને જીણું છીણી લો.

૪ ) કોપરાના જીણા છીણને ઉકળતા દૂધમાં નાખીને ઉકાળો.

૫ ) દૂધ ઘટ્ટ થવા આવે એટલે તેમાં ખાંડ, માખણ નાખીને એકરસ કરો. અને હલાવી લો.

૬ ) પુડિંગ બરાબર ઘટ્ટ થઇ જાય એટલે ગેસ પરથી ઉતારી લો.

૭ ) પુડિંગ ઠરી જાય એટલે તેમાં ચારોળી નાખો.

૮ ) ચારોળી નાખ્યા પછી પુડિંગને ફ્રિઝમાં ૧ થી ૧.૩૦ કલાક ઠંડુ થવા મુકો. નારિયેળનું પુડિંગ તૈયાર

નોંધ:
- પુડિં...ગમાં કેસર નાખવું હોય તો ૧/૨ વાટકી દૂધમાં કેસરના તાંતણાને ૧૦ થી ૧૫ મિનિટ પલાળી સ્ટેપ-૧ માં ઉકળતા દૂધમાં નાખી દેવું.
- પુડિંગને જો વધારે ઠંડુ ખાવુ હોય તો ફિર્ઝમાં વધારે વાર રાખી શકાય.


Kaywords: કોકોનટ પુડિંગ, Coconut Pudding Recipe in Gujarati, Farali Coconut Pudding

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

શક્કરીયાની કુલ્ફી

શક્કરીયાની કુલ્ફી

શક્કરીયાનો હલવો

શક્કરીયાનો હલવો

બ્રેડ પુડિંગ

બ્રેડ પુડિંગ

હોમમેડ કુકર કેક

હોમમેડ કુકર કેક

ફરાળી કૂકીઝ

ફરાળી કૂકીઝ

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 કોકોનટ પુડિંગ ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: