ગુજરાતી વાનગી: ચટણી
બનાવવામાં લાગતો સમય: ૫ થી ૭ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે
| દહી - ૧૦૦ ગ્રામ | |
| ખાંડ - ૩ ટેબલ સ્પૂન | |
| મીઠું સ્વાદ પ્રમાણે | |
| ૧ - ટીસ્પૂન મરચું |
એક વાસણ મા દહી લો તેમા ખાંડ ,સ્વાદ પ્રમાણે મીઠું અને ૧ ટી સ્પૂન મરચું નાખી મિશ્રણ ને બરાબર હલાવો, અને ચટણી તૈયાર.
નોંધ:ખાંડ ના બદલે મધ નો ઉપયોગ પણ કરી શકાય.મરચા ના બદલે મેથિયો મસાલો પણ ઉપયોગ મા લઇ શકાય.
...
advertisement
Kaywords: તીખી-મીઠી દહી ની ચટણી, Quick Sweet-Spicy Curd Chutney Recipe in Gujarati, Live Dahi Chutney, Dahi Chutney
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 તીખી-મીઠી દહી ની ચટણી ને રેટિંગ આપવા બદલ આભાર.