Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Jan 2025

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

લચ્છા પરાઠા

  59  |  2746 Views

પંજાબી વાનગી: મુખ્ય ભોજન, નાસ્તો, બ્રેડ

લચ્છા પરાઠા

બનાવવામાં લાગતો સમય: ૩૦ થી ૪૦ મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: સરળ

સર્વીગ: ૫ થી ૬ વ્યક્તિ માટે

સામગ્રી:

ઘઉંનો લોટ ૧૫૦ ગ્રામ
મેંદાનો લોટ ૫૦ ગ્રામ
ઘી ૨ ટેબલ સ્પૂન
કોથમીર એક નાનું બાઉલ
મીઠું સ્વાદ અનુસાર
તેલ ૪ ટેબલસ્પૂન
જીરું ૧/૨ ટેબલ સ્પૂન
દહી ૧ કપ
વાનગીકાર / Recipe By
testmaker

Amita Pandya

Housewife
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) સૌ પ્રથમ એક વાસણ માં ઘઉંનો લોટ અને મેંદાનો લોટ લો.

૨ ) મિક્સ લોટમાં ૧ ટેબલસ્પૂન ઘી, સ્વાદ પ્રમાણે જીરું, મીઠું અને કોથમીર ઉમેરી લોટ બાંધી લો.

3 ) લોટને ૧૦ થી ૧૫ મિનિટ સ્પૂન તેલ ચોપડીને ઢાંકી દો.

૪ ) લોટને કુણાવી તેના નાના લુવા બનાવી લો.

૫ ) લુવાને એકદમ પાતળા વાણી, તેમાં ઘી લગાવો.

૬ ) વણેલા પરોઠાને આગળ-પાછળ કોરો લોટ છાંટી વાળતા જાવ અર્ધગોળાકર (પંખા) જેવો આકાર બને એટલે ગોળ વાળીને ફરી લુવાને તૈયાર કરો.

૭ ) પાટલી ઉપર થોડો કોરો લોટ છાંટી લુવાને હળવા હાથે વણી લો.

૮ ) લોઠીને ગેસની ધ...ીમી આંચ પર મૂકીને વણેલા પરાઠાને લોઢી પર તેલ વડે ક્રિસ્પી અચ્છા ગુલાબી રંગના થાય ત્યાં સુધી શેકો.

૯ ) પરાઠા ને દહી સાથે નાસ્તામાં લઈ શકાય અથવા પંજાબી શાક સાથે સર્વ કરી શકાય.

નોધ : પસંદગી પ્રમાણે પરાઠાને બટર અથવા ઘી માં પણ શેકી શકાય.


Kaywords: લચ્છા પરાઠા, Lachha Paratha Recipe in Gujarati, Laccha Paratha, Flaky Layered Flatbread, Punjabi Lachha Paratha

વાનગીકાર / Recipe By
testmaker

Amita Pandya

Housewife

તમને આ વાનગીઓ પણ ગમશે

પાલક પરોઠા

પાલક પરોઠા

ચીઝ-કોબી પરાઠા

ચીઝ-કોબી પરાઠા

મગની દાળના ચીલ્લા

મગની દાળના ચીલ્લા

શાહી બિરયાની

શાહી બિરયાની

પંજાબી કાજુ મસાલા

પંજાબી કાજુ મસાલા

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 લચ્છા પરાઠા ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: