Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Jan 2025

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

દમ આલૂ

  26  |  2 Reviews  |  2661 Views

પંજાબી વાનગી: મુખ્ય ભોજન

દમ આલૂ

બનાવવામાં લાગતો સમય: ૨૦ થી ૨૫ મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: મધ્યમ

સર્વીગ: ૫ થી ૭ વ્યક્તિ માટે

સામગ્રી:

૫૦૦ ગ્રામ બટેકી (નાના બટેકા)
૧ ટેબલ સ્પુન લાલ મરચા
૭૫૦ ગ્રામ ટામેટા
૨ તેબલ સ્પુન ઘી (વઘાર માટે)
૧૫૦ ગ્રામ ડુંગળી
૨ થી ૩ ટેબલ સ્પુન ખાંડ
૧૦ થી ૧૫ નંગ લસણની કળી
૨૦૦ ગ્રામ તળવા માટે તેલ
૧/૨ ટેબલ સ્પુન જીરૂ
૧ ટેબલ સ્પુન ધાણાજીરૂ પાઉડર
૩ ટેબલ સ્પુન આદુ મરચાની પેસ્ટ (અથવા ૬ લીલા મરચા+ આદુનો નાનો ટુકડો)
સ્વાદ મુજબ મીંઠુ
૨ ટેબલ સ્પુન ક્રિમ
વધુ સામગ્રી વાંચો
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧) સૌપ્રથમ બટેકીને બાફી લો, બાફેલી બટેકીની છાલ કાઢીને તેમાં કાંટાથી કાણા પાડો.

૨) બટેકીને ગેસની મધ્યમ આંચે તળી લો.

૩) ડુંગળી અને લસણને મિક્સરમાં પીસીને ગ્રેવી બનાવો. તેમાં આદું મરચાની પેસ્ટ (આદુ મરચાની પેસ્ટની અવેજીમાં ૬ લીલા મરચા તથા આદુનો નાનો ટુકડો નાખો.)

૪) ટામેટાને કાપીને થોડું પાણી નાખીને મિક્સરમાં પીસી લો. (ટામેટાના પલ બનાવવો)

૫) એક વાસણમાં બે ટેબલ સ્પુન ઘીને ગેસની મધ્યમ આંચે ગરમ મુકો. વઘાર આવી જાય એટલે (જીરૂ ઘીની ઉપર આવે) તેમાં ડુંગળી, લસણ, આદુ, મરચાની ગ્રેવી નાખો અને તેને આછા ગુલાબી અંગની થવા દો.

૬) ...્રેવી આછા ગુલાબી અંગની થઇ ગયા બાદ તેમાં ટામેટાનો ક્રશ કરેલો પલ નાખો. પછી તેમાં ૧ ટેબલ સ્પુન લાલ મરચું, ૩ ટેબલ સ્પુન ખાંડ, ૧ ટેબલ સ્પુન, ધાણાજીરૂ, ૧ ટેબલ સ્પુન સમારેલી કોથમીર અને સ્વાદ મુજબ મીંઠુ નાખો.

૭) ગ્રેવીને બરાબર હલાવી ૫ મિનિટ ઉકળવા દો. પછી તેમાં બટેકી અને ૧ ટેબલ સ્પુન પંજાબી ગરમ મસાલો નાખો, તેને સરખું હલાવી ૧૦ થી ૧૫ મિનિટ ઉકળવા દો. પછી ગેસ બંધ કરીને તેમાં ૨ ટેબલ સ્પુન ક્રિમ નાખો.

નોંધ: બટેકાને તળવાને બદલે બાફીને પણ વાપરી શકાય. (આના માટે તબ્બકો ૨ ન કરવો)

Kaywords: દમ આલૂ, Dum Aloo Recipe in Gujarati, Kashmiri Dum Aloo, Punjabi Dum Aloo

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

શાહી બિરયાની

શાહી બિરયાની

પાલક પનીર

પાલક પનીર

પનીર ભુરજી

પનીર ભુરજી

પંજાબી કાજુ મસાલા

પંજાબી કાજુ મસાલા

લચ્છા પરાઠા

લચ્છા પરાઠા

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 દમ આલૂ ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો:
Reviews:

Dum Aloo is one of my favorite vegetarian recipe but I never know Dum represent slow cooking of Aloo here, I always thought its representation of spices used to cook sabji its self. Thanks for shearing information with easy to cook recipe ♡ Requesting you to share more kashmiri cuisines. by Rashmika Sharma on 05-06-2022 01:06 AM

Thank you so much for your feedback really appreciate it, soon we will share more kashmiri cuisines.
- Queen's Kitchen Family