Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Nov 2024

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

લસણની ચટણી

  88  |  2226 Views

ગુજરાતી વાનગી: ચટણી

લસણની ચટણી

બનાવવામાં લાગતો સમય: ૫ થી ૧૦ મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: સરળ

સર્વીગ: ૧૦૦ થી ૧૫૦ ગ્રામ

સામગ્રી:

૨૫ થી ૩૦ કળી ફોલેલું લસણ
૨ ટેબલ સ્પુન લાલ મરચાંનો પાવડર
૧/૪ ટી સ્પુન મીઠું
૧ ટેબલ સ્પુન ધાણા જીરૂ પાવડર
તેલ-૧૫ મીલી ગ્રામ (ચટણીને લીક્વીડ બનાવવી હોય તો)
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) ફોલેલી લસણની કળીને થોડી ખાંડી નાખો.

૨ ) ખાંડેલા લસણમાં મરચાં પાવડર, ધાણાજીરૂ પાવડર તથા સ્વાદ મુજબ મીઠું નાખીને બરાબર ખાંડી લેવુ અને એકરસ કરવુ. (બધી જવસ્તુ સાથે ભેગી કરી મિકસરમાં પણ પીસી શકાય)

૩ ) ચટણીને લીક્વીડ બનાવવા માટે, કાચુ કે ગરમ કરેલુ તેલ ચટણીમાં નાખી એકરસ કરો.

...

Kaywords: લસણની ચટણી, Garlic Chutney Recipe in Gujarati, Lahsun Ki Chutney, Red Chilli Garlic Chutney, Lasun Chutney, Bellulli Chutney

For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya

For Queen's Kitchen
Recipe by:
Dr. Ranna Pandya, Ishita Pandya

તમને આ વાનગીઓ પણ ગમશે

તીખી-મીઠી 
 દહી ની ચટણી

તીખી-મીઠી દહી ની ચટણી

ફરાળી નાળિયેરની ચટણી

ફરાળી નાળિયેરની ચટણી

હોમમેડ પીઝા સોસ

હોમમેડ પીઝા સોસ

ચોખાના લોટનું ખીચુ

ચોખાના લોટનું ખીચુ

આદુ-લીંબુ શરબત

આદુ-લીંબુ શરબત

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 લસણની ચટણી ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: