ગુજરાતી વાનગી: કચુંબર/અથાણૂ (તાજુ)
બનાવવામાં લાગતો સમય: ૧૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૫ થી ૬ વ્યક્તિ માટે
| કાચી કેરી -૫૦ ગ્રામ | |
| ગોળ -૭૫ ગ્રામ | |
| મરચું – ૧ટી સ્પૂન | |
| ધાનાજીરુ -૧ ટી સ્પૂન | |
| ડૂંગળી-૧ સમારેલી | |
| મીઠું સ્વાદ પ્રમાણે |
૧ ) સૌ પ્રથમ કાચી કેરી અને ડુંગળી સમારી લો.
૨ ) એક વાસણ મા સમારેલી ડુંગળી,કાચી કેરી,ગોળ, ધાનજીરુ નાખી હલાવી લો.
૩ ) તેમા સ્વાદ પ્રમાણે મીઠું નાખી સરખું હલાવી એકરસ કરી દો. કાચી કેરી નુ તાજુ અથાણું તૈયાર.
...
advertisement
Kaywords: કાચી કેરી નુ કચુંબર (તાજુ અથાણૂ), Raw Mango Kachumber Recipe in Gujarati, Mango Kachumber, Raw Mango Salad, Kachi Keri Nu Kachumber, Green Mango Kachumber
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 કાચી કેરી નુ કચુંબર (તાજુ અથાણૂ) ને રેટિંગ આપવા બદલ આભાર.