મહારાષ્ટ્રીયન વાનગી: નાસ્તો, મુખ્ય ભોજન
બનાવવામાં લાગતો સમય: ૧૦ થી ૧૫ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૪ થી ૫ વ્યકિત માટે
૧) બટાકા, ડુગળી, ગાજર, લીલા મરચાના નાના ટુકડા કરો.
૨) એક વાસણમાં ૧ એબલ સ્પૂન તેલ લઈ તેમાં રાઈ તથા મીઠાલીમડાના પતા, પીસેલું લસણ, લીલા મરચાના ટુકડા નાખો. આ બધી જ વસ્તુઓ બ્રાઉન કલરની થાય, પછી તેમાં બધા જ સમારેલા શાક નાખી બરાબર સાતળો.
૩) તેમાં ધોયેલા ચોખા ઉમેરો અને બરાબર હલાવો. તેમાં ૨૦૦ થી૨૫૦ ગ્રામ પાણી નાખો.
૪) તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ૧/૪ ટેબલ સ્પૂન મરચાનો પાવડર, ૧/૨ ટેબલ સ્પૂન હળદર નાખો અને સારી રીતે હલાવી લો. મધ્યમ ગેસે ગરમ મુકો.
૫) બધી જ વસ્તુ બરાબર ચડી જાય પછી તેને ગેસ પરથી ઉતારી લો.
૬) મસાલા ભાત તૈયાર. ત...ેને દહીં સાથે પીરસો.
Kaywords: મરાઠી મસાલા ભાત, Maharashtrian Masala Bhaath Recipe in Gujarati, Marathi Masala Rice, Masala Bhaat, Masale Bhat, Masala Rice, Masala Bhaath
🙂 મરાઠી મસાલા ભાત ને રેટિંગ આપવા બદલ આભાર.