ફ્યુઝન વાનગી: નાસ્તો
બનાવવામાં લાગતો સમય: ૩૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: ૧ દિવસ
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે
૧ ) (પુર્વતૈયારી) મગ,ચણા, શિંગ્દાણા ને આગલા દિવસે રાત્રે પલાડી દો.
૨ ) ડુંગડી, ટમેટા, કેપ્સિકમ, કોથમીર જીણી સમરી લો.
૩ ) બટેકા ને જીણા સમરી વરાળે અધકચરા બાફી લો.
૪ ) બાફેલા બટેકા ને થંડા થવા દો, એક પેન મા તેલ ગેસ ની ધીમી આંચ પર ગરમ મુકો, ગરમ તેલ મ બટેકા ને આછા ગુલાબી રંગ ના થાઇ ત્યા સુધી સાતડી લો ત્યાર બાદ તેમા થોડો ચાટ મસાલો છાટવો.
૫ ) એક બાઉલ મા પલાડેલા મગ, ચણા, શિંગ્દાણા,જીણા સમારેલા ટમેટા,ડુંગળી, કેપ્સિકમ, બટેકા ઉમેરી સર્ખુ હલાવી લો.
૭ ) મિશ્રૅણ મા જીણી સમારેલી કોથમીર, ચાટ મસાલો ઉમેરી હલવી લો.
૮ ) તૈયાર થયેલ ચાટ ને બસ્કેટ પુરી મા ભરો, તેના પર જરુર પ્રમાણે ફુદીના તેમજ ખજુર ની ચટણી નાખો, બસ્કેટ પુરી મા જીણી સમારેલી કોથમીર તેમજ સેવ નાખી ગર્નીશ કરો. મિક્સ બીન ચાટ તૈયાર.
નોંધ:- ફુદીના,લસન,ખજુર ની ચટણી માટે આગડ ની વાનગી જોઇ લો.
Kaywords: મિક્સ બિન ચાટ, Mix Beans Basket Chaat Recipe in Gujarati, Beans Basket Chaat, Basket Puri Chaat, Katori Chaat, Mexican Basket ChaatFor Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 મિક્સ બિન ચાટ ને રેટિંગ આપવા બદલ આભાર.