Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Jan 2025

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

ન્યુટ્રી ડિલાઇટ

  42  |  30 Reviews  |  2736 Views

ફ્યુઝન વાનગી: નાસ્તો

ન્યુટ્રી ડિલાઇટ
Achiever

THIRD PLACE WINNER OF QUEEN'S KITCHEN RECIPE COMPETITION 2016

બનાવવામાં લાગતો સમય: ૧૦ થી ૧૫ મિનિટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: સરળ

સર્વીગ: ૮ થી ૧૦ નંગ

સામગ્રી:

ઓટ્સ: ૧૦૦ કપ
કોર્ન ફ્લેક્સ: ૧૦૦ ગ્રામ
છીણેલું કોપરુ :-૫૦ ગ્રામ
મલ્ટી ગ્રેઇન બિસ્કિટ પાવડર: ૧૦૦ ગ્રામ
એલચી પાવડર : ૧ ટી સ્પૂન
ડ્રાયફુટ પાવડર : (કાજુ+બદામ+પીસ્તા)-૨૫ ગ્રામ
કન્ડેસ્ડ દૂધ :-૨૦૦ મી.લી.
મલાઇ: (ફેંટેલી) ૨૫ ગ્રામ
ગુલકન્દ: ૫૦ ગ્રામ
કોટીંગ માટે કોર્નફ્લેક્સ અને કોપરાનો પાવડર
સજાવટ માટે ગુલાબના પાંખડીઓ તથા બદામની કાતરી.
વાનગીકાર / Recipe By
testmaker

Hemali Joshi

Teacher
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧) ઓટ્સને શેકો, શેકાય ગયા બાદ ઠંડા પાડો અને તે બાદ મીક્સર દ્રારા ગગરો ભૂકો કરો.

૨) કોર્નફ્લેક્સનો પણ ગગરો ભૂકો કરો.

૩) એક બાઉલમાં ઓટ્સ,કોર્નફ્લેક્સ,કોપરાની છીણ, એલચી પાવડર, ગુલકન્દ તથા અડશો ડ્રાયફુટ પાવડર નાખી આ મિશ્રણને બરાબર એકરસ કરો.

૪) હવે ધીરે ધીરે કન્ડેસ્ડ દૂધ આ મિશ્રણમાં મેળવતાં જાવ અને રોટલી વણાય તેવું કણક બાંધો.

૫) બીજા વાસણમાં મલ્ટીગ્રેઇન બિસ્કીટ પાવડર અને બાકી રહેલો ડ્રાયફુટ પાવડર મિક્સ કરો. તેમાં થોડી ફેંટેલી મલાઇ મેળવો અને બરાબર મિક્સ કરો. આ મિશ્રણમાંથી નાના નાના ચેરીની સાઇઝના ગોળા વાળો.

૬) ઓટ્સના... મિશ્રણમાંથી એક નાનો ટુકડો લેવો. તેનો ગાળો વાળી તેને વણવો. વણેલા મિશ્રણમાં બિસ્કીટનો ગોળો મૂકી ફરીથી બીંબુની સાઇઝ જેટલો ગોળો બનાવો. આ પ્રમાણે બીજા લાડવા બનાવી લેવા.

૭) લાડુઓને કોર્ંફ્લેક્સાને કોપરાના પાવડર વડે કોટ કરવા. તેમની ઉપર ગુલાબની પાંખડીઓ તથા બદામની કાતરી પાથરી સજાવો. પોષ્ટીક અને લિજ્જતદાર ન્યુટ્રી ડિલાઇટ તૈયાર.

Kaywords: ન્યુટ્રી ડિલાઇટ, Nutri Delight Recipe in Gujarati, Nutri Delight Laddu

વાનગીકાર / Recipe By
testmaker

Hemali Joshi

Teacher

તમને આ વાનગીઓ પણ ગમશે

ખજૂરના લાડુ

ખજૂરના લાડુ

આદુ-લીંબુ શરબત

આદુ-લીંબુ શરબત

ખજૂર પનીરની ભાખરવડી

ખજૂર પનીરની ભાખરવડી

શીર ઘેવર

શીર ઘેવર

શક્કરીયાનો હલવો

શક્કરીયાનો હલવો

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 ન્યુટ્રી ડિલાઇટ ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો:
Reviews:

Very nice:-) by purusharth joshi on 14-07-2016 03:07 PM

Very tasty and healthy dish with simple and easily available ingredients! Thanks for sharing !! by Leena on 14-07-2016 05:07 PM

An easy to cook recipe. We tried it today itself. It is worth of it. by Himmat Joshi on 14-07-2016 04:07 PM

Very good ! Delicious by N Sahu on 14-07-2016 06:07 PM

Very nice and great decoration , looks like delicious ever by Chintan vyas on 15-07-2016 01:07 AM

Very nice by Chintan patel on 15-07-2016 12:07 AM

Wow tasty i lovin it by Jay mj on 14-07-2016 11:07 PM

Delicious by Heena on 14-07-2016 10:07 PM

Its delicious by Divyang Patel on 14-07-2016 10:07 PM

Very nice and healthy dish.look also very attractive like laddoo.children also like this. by Ranjana Agrawal on 14-07-2016 10:07 PM

Very nice by Amruta Thakkar on 14-07-2016 10:07 PM

So healthy,, full of nutrition and so easy and quick to prepare.. simply loved it.... Thanks for sharing.... by Rajvi Shah on 14-07-2016 10:07 PM

Awesome......! by Manas finix on 14-07-2016 10:07 PM

Tasty & yammmmy by haresh pandya on 14-07-2016 10:07 PM

Very delicious & tasty. I very like it. by Divya Pandya on 14-07-2016 10:07 PM

Very yummy. Very nice by himanshu pandya on 14-07-2016 09:07 PM

Fabulous... by Devidas on 14-07-2016 09:07 PM

Nutritious & Tasty! by Tripti Jain on 14-07-2016 09:07 PM

Delicious.. yummy yummy by Ayesha on 14-07-2016 09:07 PM

Nutritious & tasty! by Tripti on 14-07-2016 09:07 PM

Soooo.. Yummmieeeee.. by Sanam s Pillai on 14-07-2016 09:07 PM

Superb really tasty & healthy by pawan on 14-07-2016 09:07 PM

Very tasty and delicious dish by Parthvi joshi on 14-07-2016 09:07 PM

Very tasty dish. Easy to make. Easy to digest. by Bhavna joshi on 14-07-2016 09:07 PM

Very nice recipe by Vipul joshi on 14-07-2016 09:07 PM

Very healthy dish & very good by Amruta Thakkar on 14-07-2016 09:07 PM

Nice healdhy snack by Aalekha on 14-07-2016 09:07 PM

Its very easy to make and healthy dish. by Rahul M on 14-07-2016 08:07 PM

Its very easy to make and delicious in taste. by Ram Asati on 14-07-2016 08:07 PM

Very Delicious !!! I tried today itself ; Superlike .!! by Sachin Sable on 14-07-2016 08:07 PM

Healthy & Yummy....👌 by Chetan Khatik on 15-07-2016 10:07 AM

delicious, easy and healthy recipe. good for kids when they want to munch something. by Rachana Vyas on 18-07-2016 12:07 PM

વધુ કોમેન્ટ વાંચો