Traditional To Trendy Recipes

Traditional To Trendy Recipes

Home All Recipes Find & Explore Participate About Us
Menu Home All Recipes Find & Explore Participate About Us

પૉપ્યુલર ગુજરાતી રેસીપી: Nov 2024

શાહી બિરંજtestmaker

શાહી બિરંજ

By Hema Prahlad Nayak

વ્યંજન

રોટલી ના પકોડા

  12  |  2109 Views

નાસ્તો, ફરસાણ, લેફ્ટઓવર વાનગી: ગુજરાતી

રોટલી ના પકોડા

બનાવવામાં લાગતો સમય: ૨૦ થી ૨૫ મીનીટ

પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી

લેવલ ઓફ કુકીંગ: સરળ

સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે

સામગ્રી:

૫ થી ૬ વધેલી રોટલી
૩ ટેબલ સ્પૂન મેંદો
૨ ટેબલ સ્પૂન રવો
૫૦૦ મિલી તેલ તળવા માટે
સ્વાદ મુજબ મીઠું
૨ ટેબલ સ્પૂન મરચું
૨ ટેબલ સ્પૂન ધાણાજીરું
૧ ટેબલ સ્પૂન ગરમ મસાલો
૨ ટેબલ સ્પૂન દહી
૧ નંગ ગાજર
૧ નંગ કેપ્સિકમ
૧ નંગ ટામેટું
૧ નંગ મધ્યમ કદ નું બટેકું
૧ નંગ મધ્યમ કદ ની ડુંગળી
૮ થી ૧૦ કળી લસણ
૧ ટી સ્પૂન હળદર
૨૫ ગ્રામ કોથમીર
૧૦૦ મિલી પાણી ( ૧ ગ્લાસ )
વધુ સામગ્રી વાંચો
વાનગીકાર / Recipe By
testmaker

Krishna Pandya

Housewife
વધુ વાંચો

બનાવવાની પદ્ધતિ:

૧ ) સૌ પ્રથમ એક વાસણ લો,તેમ ૧૦૦મિલી (૧ ગ્લાસ) જેટલું પાણી ભરી રોટલી ને પલાળી લો.

૨ ) પાલાળેલ રોટલી ને સારી રીતે મસડી ને છુંદો કરી દણ બનાવી લો.(પાણી નિતારવું નહી )

૩ ) ગાજર,કોથમીર ,બટેકું,ટામેટું,કેપ્સિકમ,ડુંગળી,લસણ ની કળી, બધા શાક ને ઝીણા સમારી લો.

૪ ) રોટલી ના દોણ માં સ્વાદમુજબ મીઠું,મરચું,ધાણાજીરું,હળદર,દહી,મેંદો,રવો તેમજ ઝીણા સમારેલ બધાજ શાક ઉમેરી સરસ રીતે મિક્સ કરી પકોડા નો દોણ તૈયાર કરી ૫ મિનિટ માટે ઢાંકી ને એક તરફ રાખી દો.

૫ ) એક પેન ને ગેસ ની મધ્યમ આંચ પર ગરમ મૂકી દો. પેન ગરમ ટાંય ત્યારબાદ તેમાં તેલ ઉમેરી દો.

...૬ ) ગરમ તેલ માં પકોડા ના દોણ માંથી મધ્યમ કદ ના પકોડા બનાવી બ્રાઉન રંગ ના બને ત્યાંસુધી તળી લો.

૭ ) તૈયાર છે રોટલી ના પકોડા.

૮ ) રોટલી ના પકોડા ને એક ડિશ માં સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો.

Kaywords: રોટલી ના પકોડા, Roti Pakora Recipe in Gujarati, Leftover Roti Pakora, Roti Pakoda, Roti Ke Pakode, Chapati Pakora

વાનગીકાર / Recipe By
testmaker

Krishna Pandya

Housewife

તમને આ વાનગીઓ પણ ગમશે

રોટલીનો ચેવડો

રોટલીનો ચેવડો

રોટલીનો પાક

રોટલીનો પાક

રોટલીના પાત્રા

રોટલીના પાત્રા

ચપાતી કોફતા (રોટલીના કોફતા)

ચપાતી કોફતા (રોટલીના કોફતા)

વેજિટેબલ ફ્રેન્કી

વેજિટેબલ ફ્રેન્કી

તમને આ વાનગીઓ પણ ગમશે

રેટિંગ અને રીવ્યુઝ:

વાનગી ને રેટિંગ આપો:

🙂 રોટલી ના પકોડા ને રેટિંગ આપવા બદલ આભાર.

વાનગી વિશે તમારો અભિપ્રાય જણાવો: