સૂપ વાનગી: પંજાબી
બનાવવામાં લાગતો સમય: ૧૦ થી ૧૫ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૪ થી ૫ વ્યક્તિ માટે
ટમેટા- ૩ થી ૪ નંગ | |
ડુંગળી- ૧ | |
બટર - ૩ ટી-સ્પૂન | |
આખુ જીરું - ૧ ટી સ્પૂન | |
હિંગ - ૧/૨ ટી સ્પૂન | |
લાલ મરચું પાઉડર- ૨ ટી-સ્પૂન | |
ખાંડ - ૩ ટી-સ્પૂન | |
ફ્રેશ ક્રીમ - ૧ ટી-સ્પૂન | |
મીઠું સ્વાદ પ્રમાણે |
૧ ) ટમેટા ને સમારી ને તેની ગ્રેવી બનાવી લો.
૨ ) ડુંગળી ને એકદમ જીની સમારી લો.
૩ ) એક પેન ને ગેસ ની મધ્યમ આંચ પર ગરમ મુકો તેમ ૨ ટી સ્પૂન જેટલુ બટર નાખી સમારેલી ડુંગળી નાખો. ડુંગળી આછા ગુલાબી રંગ ની થાય ત્યા સુધી સાતડો.
૪ ) સાતડેલી ડુંગળી મા હિંગ, સ્વાદ પ્રમાણી મીઠું, ખાંડ નાખી હલાવો. હવે તેમા તૈયાર કરેલી ટમેટા ની ગ્રેવી ઉમેરો અને લાલ મરચા નો પાઉડર નાખી ઉક્ડવા દો.
૫ ) મિશ્ર્ણ એક્દમ એકરસ બની ઘટ્ટ થાય ત્યા સુધી ઉકાડવા દેવુ. ટમેટા સુપ તૈયાર
૬ ) સુપ ને એક બાઉલ મા કાઢી લો અને તેના પર ફ્રેશ ક્રીમ વડે ગર્નીશ કરો.
...Kaywords: ટામેટાનો સૂપ, Tomato Soup Recipe in Gujarati, Healthy Tomato Soup, Homemade Tomato Soup
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 ટામેટાનો સૂપ ને રેટિંગ આપવા બદલ આભાર.