મહારાષ્ટ્રીયન વાનગી: બ્રેડ
બનાવવામાં લાગતો સમય: ૧૦ મિનિટ
પુર્વતૈયારીમાં લાગતો સમય: નથી જરૂરી
લેવલ ઓફ કુકીંગ: સરળ
સર્વીગ: ૪ થી ૫ વ્યકિત માટે
૪૦૦ ગ્રામ જુવારનો લોટ | |
મીઠું સ્વાદ પ્રમાણે | |
પાણી |
૧) જુવારના લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો.
૨) પછી એને બરાબર હલાવી તેમાં પાણી નાખીને થોડો કઠણ લોટ બાંધો.
૩) લોટને હાથથી બરાબર મસળો.
૪) લોટ બંધાઈ ગયા પછી તેના નાના-નાના લુવા બનાવો.
૫) લોટનો લુવો લઈ તેની મધ્યમ કદની ભાખરી વણો.
૬) વણેલી ભાખરીને તવા ઉપર અથવા માટીના તવા ઉપર બરાબર શેકી, સ્વાદ મુજબ કડક કરીલો.
નોંધ: ભાખરીને પોચી બનાવવી હોય તો લોટને ઢીલો રાખો.
...Kaywords: જુવાર ભાખરી, જુવાર રોટલા, Jowar Bhakri Recipe in Gujarati, Jowar Bhakhri, Jwarichi Bhakri, Sorghum Flatbread, Jolada Rotti, Jowar Ki Roti
For Queen's Kitchen, Recipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
For Queen's KitchenRecipe by: Dr. Ranna Pandya, Ishita Pandya
🙂 જુવાર ભાખરી ને રેટિંગ આપવા બદલ આભાર.